Blog

સુરત: આવાસના ફોર્મ મેળવવા માટે લાઈન લાગી

સુરત,તા.05 ઓગષ્ટ 2021,ગુરૂવાર સુરત મહાનગરપાલિકાએ આવાસ બનાવી દીધા છે. આવાસ મેળવવા માટે બેન્કમાંથી ફોર્મની લેવાની જાહેરાત કરવામાં આવી છે તેની સાથે જ ફોર્મનું વિતરણ કરતી બેંક બહાર લાઈન લાગી ગઈ છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં 8279 આવાસ બનાવવામાં આવ્યા છે. આવાસ મેળવવા માટે લાભાર્થીઓએ ફોર્મ ભરવાના રહેશે. સુરત મહાનગરપાલિકાએ આવાસ માટેના ફોર્મ કોટક મહેન્દ્ર બેન્ક … More

સુરત: આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને આયુર્વેદથી ડાયાબિટીસ અને સામાન્ય બીમારી અટકાવવા તાલીમ

– આરોગ્ય વિભાગ દ્વારા આશાવર્કરોને બે દિવસની તાલીમ આપવાનું શરૂ કરાયું સુરત,તા. 05 ઓગષ્ટ 2021,ગુરૂવાર સુરત શહેર અને જિલ્લા વિસ્તારમાં યોગ અને આયુર્વેદનો ઉપયોગ કરીને ડાયાબિટીસ સાથે સામાન્ય બીમારીના નિયંત્રણ માટે તાલીમ આપવાનું શરૂ કરાયું છે. સુરત શહેર અને જિલ્લાના આયુર્વેદ દવાખાનામાં આશા વર્કર અને એ.એન.એમ, બહેનોને તાલીમ આપવાનો શરૂ કરાયું છે. આ અંગેની માહિતી … More

8 લાખ પરત નહીં આપવા મામાના દીકરાની સોપારી કેસમાં વધુ એક ઝબ્બે

– રૂપિયા પરત આપવાના બહાને અલથાણ બોલાવી રૂ. 1.50 લાખમાં સોપારી આપી હત્યાનો પ્લાન ઘડયો હતો સુરતઉછીના લીધેલા 8 લાખ રૂપિયાની લેતીદેતીના વિવાદમાં પાંડેસરા-અલથાણ ખાડી બ્રિજ પર મામાના દીકરા પર ફોઇના દીકરા દ્વારા ચપ્પુ અને ફટકા વડે હુમલો કરાવી હત્યાના પ્રયાસની ઘટનામાં પાંડેસરા પોલીસે વધુ એકને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. પાંડેસરા ગાંધી કુટીરથી … More

પોલીસથી બચવાનો વિડીયો જોઈ વરાછાની યુવતી રાજસ્થાની પ્રેમી સાથે ભાગી

– ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક બાદ પ્રેમમાં પડી ગયા : પરિવારે લગ્ન કરાવવા ઈન્કાર કરતા ત્રણ મહિના પહેલા યોજના બનાવી – સી.એ.ની વિધાર્થિનીને ભગાડી ધો.10 પાસ પ્રેમી રાજસ્થાન, ઇન્દોર થઈ દિલ્હી પહોંચ્યા બાદ ઝબ્બે : પ્રેમિકાના કહેવાથી ખંડણી માંગી હતી સુરત, : સુરતના વરાછાની સી.એ.નો અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી ગુમ થયા બાદ ખંડણી માંગવાના પ્રકરણમાં … More

ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં સુરતના વિદ્યાર્થીને સિલ્વર મેડલ

– માહિત ગઢવાલે સતત 6 કલાક બેસીને પરીક્ષા આપીઃ વિવિધ દેશોના 79 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો     સુરત કોરોનાકાળમાં વિશ્વભરના 79 દેશના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં સુરતના વિદ્યાર્થી માહિત ગઢવાલે સિલ્વર મેડલ મેળવીને સુરતનું નામ ચમકાવ્યુ હતુ. < p class=”12News”>દર વર્ષે અલગ અલગ દેશોમાં ઓલમ્પિયાડની સ્પર્ધા યોજાય છે. આ વર્ષે 25  જુલાઇ … More

વિદ્યાર્થીઓની માંગ બાદ નર્મદ યુનિ.ની અનેક પરીક્ષાના સમયમાં ફેરફાર

– સ્પર્ધાત્મક પરીક્ષાઓના શિડયુલ અને યુનિ. પરીક્ષાનું ટાઇમટેબલ સમાન હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા        સુરત નર્મદ યુનિવર્સિટી દ્વારાઘણી બધી પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરાયો છે. તે માટે નવું શિડયુઅલ યુનિવર્સિટી વેબસાઇટ પર જોઇ લેવા તાકીદ કરાઇ છે. કોરોના કાળમાં નર્મદ યુનિવર્સિટી દ્વારા હાલમાં ઓફલાઇન અને ઓનલાઇન  અને મોક ટેસ્ટ લેવાઇ રહી હોવાથી વિદ્યાર્થીઓ … More

કતારગામના ગજેરા વિદ્યાભવનમાં ધો-8 ના વર્ગો શરૃ કરી દેવાતા વાલીઓનો હંગામો

– બે દિવસથી વિદ્યાર્થીઓને શિક્ષણ શરૃ કરાયું હતું, ત્રીજા દિવસે વાલીઓ વિફરતા પોલીસ બોલાવવી પડીઃ ડીઇઓ તંત્ર પણ દોડયું – સરકાર નિર્ણય કરે તે પહેલા સંચાલકોએ વિદ્યાર્થીઓને બોલાવી લીધા            સુરત રાજય સરકારના આદેશની ઐસીતેસી કરીને સુરતના કતારગામની ગજેરા વિદ્યાભવન સ્કુલના સંચાલકોએ ચુપચાપ ધોરણ-8 ના વર્ગો શરૃ કરી કોવિડ ગાઇડલાઇનનો ભંગ … More

મોપેડ ચાલક મિત્ર પાછળ જોવા જતા સ્લીપ થઇ ગયા: વેક્સિન લેવા નવસારીથી આવેલા યુવાનનું અકસ્માતમાં મોત, મિત્રને ગંભીર ઇજા

– પાલનપુર કેનાલ રોડ પર મોપેડ સ્લીપ થઇ રેલીંગમાં ભટકાતા ભવ્યકાંત બોરસલીનું મોત, સુરતના મિત્ર કૃષ્ણકાંતની સ્થિતિ ગંભીર સુરતવેક્સીન મુકાવા નવસારીથી આવેલા મિત્ર સાથે ગત મોડી રાત્રે ઘરે જતી વેળા પાલનપુર કેનાલ રોડ નજીક માધવપાર્ક રો હાઉસ પાસે મોપેડ સ્લીપ થઇ રોડની બાજુમાં લોખંડની ગ્રીલ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં નવસારીના મિત્રનું ગંભીર ઇજાથી … More

વેસુ, અલથાણ, સિટીલાઇટમાં સક્રિય ટોળકીનો વધુ એક શિકાર: બે નેપાળી કામવાળીએ કારખાનેદારના ઘરેથી પણ રૂ. 8.31 લાખની ચોરી કરી

– સિટીલાઇટમાં કાપડ વેપારીના બંઘ ઘરમાંથી રૂ. 6 લાખની ચોરીમાં પકડાયેલી બંને મહિલાનો ઉમરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવશે સુરતસુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીના બંધ ઘરને નિશાન બનાવી રૂ. 6 લાખની ચોરીનો કસબ અજમાવનાર નેપાળી કામવાળી બે મહિલાએ વેસુ વીઆઇપી રોડ પર રહેતા યાર્ન કારખાનેદારને ત્યાંથી કામના બહાને ચાલાકી પૂર્વક રૂ. 8.31 લાખની ચોરીનો … More

ઇન્કમટેક્સ પોર્ટલના ધાંધીયાથી આક્રોશઃ ઇન્ફોસીસ સામે કાયદેસર કાર્યવાહી કરો

-સુરત તમામ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસીસને આપ્યા બાદ ચાર મહીના પછી પણ કરદાતાઓ રીટર્ન ભરી શકાતા નથી ઈન્કમ ટેક્સ પોર્ટલના ધાંધિયાના લીધે છેલ્લાં ચાર મહીનાથી રીટર્ન ભરવામાં પડતી હાલાકીના મુદ્દે આજે પોર્ટલની કામગીરીનો કોન્ટ્રાક્ટ મેળવનાર ઈન્ફોસીસની સામે કાનુની રાહે પગલાં ભરવા સુરતના કરદાતા વર્તુળોમાંથી માંગ ઉઠવા પામી છે. ગઈ તા.1લી એપ્રિલથી હિસાબી વર્ષ-2020-2021ના રીટર્ન ભરવાની શરૃઆત … More

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.


Follow My Blog

Get new content delivered directly to your inbox.