રિસોર્ટની મેમ્બરશીપ નામે રૂ. 40 હજાર પડાવનાર જુનાગઢના મેનેજરની ધરપકડ

– સુરત જિલ્લા અદાલતના સુપ્રિન્ટેન્ડન્ટે કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપ કેન્સલ કરાવી છતા રીફંડ આપ્યું નહોતું સુરત સુરત જીલ્લા અદાલતના … More

સચિન GIDC કેમિકલ દુર્ઘટનાકાંડ: સંગમ એન્વાયરોએ વચેટિયા હસ્તક વેચેલું કેમિકલ ભરેલું ટેન્કર ક્રાઇમ બ્રાંચે કબ્જે લીધું

– હાઇકેલ કંપનીનું ટેન્કર અમદાવાદના જીગરે ખરીદયું, જીગરે જે કંપનીને વેચ્યું તેણે પરત કર્યુ અને પોલીસે કબ્જે લીધું સુરતસચિન જીઆઇડીસી … More

ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામેની અપીલ સેશન્સે નકારી

સુરત નીચલી કોર્ટના સજાનો હુકમ કાયદેસરનો ઠેરવી સેશન્સ કોર્ટે કાયમ રાખવા નિર્દેશ આપ્યો .4 લાખના ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના … More

કોરોનાની ત્રીજી લહેરમાં નવી સિવિલને બે એક્સ-રે મશીન મળ્યા

– ધારાસભ્યએ ફાળવેલી ગ્રાન્ટમાંથી આવેલા એકસરેે મશીન રેડીયોલોજી વિભાગમાં ઇન્સ્ટોલ કરાશે સુરત: સુરત સિટીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. … More

પરીક્ષાને બે માસ બાકી છે ત્યારે વિદ્યાર્થીઓને સ્વાધ્યાયપોથી આપવાનું યાદ આવ્યું

શિક્ષણ સમિતિના  ધોરણ-૩થી 8ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાપોથી અપાશેઃ સત્ર પુર્ણ થતા પહેલા બુટ-મોજા અપાશે કે કેમ ? તે ચર્ચા                 … More

શિક્ષણ સમિતિના ધ્વજવંદનના કાર્યક્રમ માટે મહેમાન પદે ભાજપના હોદ્દેદારોના નામ લખાયા

નામો લખવા માટે કર્મચારીઓ પર ફરજ પડાયાનો આક્ષેપ ઃ ખરીદ સમિતિ અધ્યક્ષે કહ્યું, જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત નાગરિકોને આમંત્રણ અપાયું … More

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર સુરતની અન્વી ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં સરળતાથી 100 આસન કરે છે

સુરત, તા. 24 દેશના કુલ 29 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2022’ આપવામાં આવ્યા છે. જેમાં સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની … More

કાપોદ્રામાં હીરાના ચોરીમાં બેની ધરપકડ: ઉપાડ માટે ના પાડી તો કારખાનામાંથી 1.80 લાખના હીરા ઉપાડી લીધા હતા

– હીરા ચોરી કરનાર રત્નકલાકાર ભુપત વડાલીયા રીઢો ચોરઃ 26 જગ્યાએ ચોરીનો કસબ અજમાવ્યો હતોસુરતકાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં યાના ડાયમંડ નામના … More

રાંદેરમાં મકાન વિવાદમાં કૌટુંબીક ભાઇઓ વચ્ચે સળીયા, તલવાર અને ચપ્પુ ઉછળ્યા

– ટેમ્પો લઇને જતા ભાઇએ બીજાને રસ્તા વચ્ચેથી કાર હટાવવાનું કહેતા ઝઘડો થયો, સમાધાનની વાત ચાલતી હતી ત્યાં બખેડો થતા … More

બાઇક ચાલકે પેટ્રોલ પંપના કર્મચારીને મારી પંપમાં સળગતી દિવાસળી નાંખી

– ભેસ્તાનમાં સામાન્ય બાબતે ઝઘડોઃ કર્મચારીની સમય સુચકતાથી દિવાસળી ઝડપથી બુઝાવતા મોટી દુર્ઘટના ટળીઃ બાઇક સવાર બંને યુવાનની ધરપકડ સુરતભેસ્તાનના … More