સુરત શહેરમાં પક્ષીઓ માટે ઉત્તરાયણ મોતનું કારણ બન્યું


– બે દિવસમાં કુલ 14 નિર્દોષ પક્ષીઓના પતંગના દોરાથી મોત

– 147 પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યુ

પ્રતિનિધિ દ્વારા, સુરત

એક તરફ સુરતીઓ ભારે ધામધૂમથી ઉતરાયણ પર્વની ઉજવણી કરી ત્યારે બીજી તરફ આ જ ઉતરાયણ મૂંગા પક્ષીઓ માટે મોતનું કારણ બન્યું હતું.416 કોલ અલગ અલગ એનજીઓને પક્ષીઓ માટે મળ્યા હતા. 94 પક્ષીઓ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હતા.

દર વર્ષે મૂંગા પશુ પક્ષીઓ ઉતરાયણ તહેવારમાં ભોગ બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ઉતરાયણ અને વાસી ઉતરાયણ પર મૂંગા પક્ષીઓ ધવાયા હતા અને મોતને ભેટયા હતા. વન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં કુલ 416 ફોન આવ્યા હતા જેમાં 147 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો 94 પક્ષીઓ ગંભીર રીતે પતંગના દોરીથી ઇજાગ્રસ્ત થયા હતા જયારે 14 પક્ષીઓના સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. કરુણા એનજીઓ પાસે 52 પક્ષીઓના સારવાર કરાયા હતા જેમાં 3ના મોત નિપજ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s