મકરસંક્રાંતિની બહારગામની ખરીદી 50 ટકા કરતાં પણ ઓછી રહી

-જીએસટીના
દર બદલાવાની શકયતાઓને કારણે ડિસેમ્બર મહિનામાં મોટા જથ્થામાં માલ ડિસ્પેચ થયો હતો

સુરત 

ડિસેમ્બરથી
જાન્યુઆરી દરમિયાન કમુરતા વેપારીઓને વાસ્તવમાં નડી ગયાં.વેપારીઓ માટે પોંગલની
ખરીદી સંપુર્ણપણે ફેઇલ રહી હતી. વેપારીઓએ માંડ
40 ટકા વેપાર મેળવ્યો
હતો.

છૂટક વેપારમાં
કામકાજો કમુરતાને કારણે રહેતા નથી. પરંતુ જથ્થાબંધ વેપાર તૂટક-તૂટક ચાલ્યાં કરતો હોય
છે. પોંગલની સિઝનની ખરીદી
20-25 દિવસ પહેલાં સામાન્ય રીતે શરૃ થઈ જતી હોય છે. કીન્તુ પરિસ્થિતિ આ વખતે થોડી
જુદી હતી.

બહારગામની
ખરીદીને જીએસટીનો ઇસ્યુ
, કોરોના તથા અતિવૃષ્ટિ જેવાં પરિબળો અસર કરી ગયાં. તા.1 જાન્યુઆરીથી જીએસટીના દર બદલાઈ રહ્યાં છે, એવી
શકયતાઓને કારણે પણ ડિસેમ્બર મહિનામાં મોટા જથ્થામાં માલ રવાનાં થયો હતો. બાદમાં
જીએસટીના દર યથાવત રહેતાં કામકાજો પર આપોઆપં બ્રેક લાગી ગઇ હતી.

કાપડ
બજારના વેપારીઓ માટે પોંગલની ખરીદી સંપૂર્ણ ફેઇલ રહી છે. બહારગામના વેપારીઓએ માંડ
40-45 ટકા જેટલી ખરીદીઓ
કરી છે. પોગલની ખરીદીનો લાભ મળશે
, એવી આશા ઉપર પાણી ફરી
વળ્યું છે. કોરોનાના વધતા કેસો
, અતિવૃષ્ટિ તથા સરકારી
અંકુશોને કારણે કામકાજને મોટી અસર થઇ હતી

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s