કર્ફ્યુનો સમય અને સંક્રમણ વધતા માર્કેટમાં કામ ઘટતાં દુકાનો વહેલી બંધ

-બહારગામથી વેપારીઓ આવતાં ન હોવાથી કામકાજ માંડ
25-30 ટકા જેટલાં જ છે

સુરત

કાપડ
બજારમાં કામકાજમાં ખૂબ જ ઘટી ગયાં છે. કોરોના સંક્રમણ વધવાને કારણે કરફ્યુનો સમય
બદલાયો છે. બહારગામથી વેપારીઓ પણ આવતાં નહીં હોવાને કારણે વેપારીઓની દુકાનો વહેલી
કરી રહ્યાં છે.

ઠંડીનું
પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે અને તેની અસર માર્કેટના
વેપાર ઉપર સીધી આવી છે. બહારગામથી વેપારીઓ આવતાં નથી. આને કારણે કામકાજ માંડ
25-30 ટકા જેટલાં જ છે.

માર્કેટના
વેપારીઓએ મિલોમાંથી ફીનીશ્ડની ડિલેવરીઓ રોકી રાખી છે
, જ્યારે ગ્રેની ખરીદીઓ
હમણાં સ્થગીત થઈ છે. વળી
, કર્ફ્યુંનો સમય એક કલાક વધારવામાં
આવ્યો હોવાથી
, વેપારીઓ સાંજના 77:30 કલાકથી જ દુકાનો બંધ કરવાનું શરૃ કરી દે છે.

આગામી
શુક્રવારે મકરસંક્રાંતિના દિવસે કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેશે. વાસી
ઉત્તરાયણના દિવસે થોડાં ઘણાં વેપારીઓ જોકે
,
દુકાન ખોલશે. પરંતુ કામકાજ હશે નહીં. એમ્બ્રોઇડરી તથા ડીલેવરીના
કામકાજ સાથે સંકળાયેલા ટેમ્પાચાલકો રજા રાખતા હોવાથી
, માર્કેટ
બંધ જેવી સ્થિતિ હશે.

<

p class=”MsoNormal” style=”margin-bottom:0;margin-bottom:0.0001pt;text-align:justify;line-height:normal;”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s