સી-ટેક્ષ એક્ઝિબિશનમાં ઉત્પાદકોને 250 કરોડથી વધુના ઓર્ડરો મળ્યા

-દેશભરમાંથી ટેકસટાઇલ
ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી

સુરત

વખતોવખત
યોજાતા એક્ઝિબિશનને કારણે જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં અપગ્રેડેશનને વેગ મળ્યો છે.
સરસાણામાં યોજાઇ ગયેલાં એક્ઝિબિશનમાં મશીનરી મેન્યુફેક્ચરર્સને રુ.
250 કરોડથી વધુના ઓર્ડર
મળ્યાં છે.

તદુપરાંત
મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે મહત્વની પૂછપરછ એકઝીબીટર્સને થઇ છે. તેને કારણે આગામી
4-6
મહિનામાં ટેકસટાઇલ મશીનરીઓમાં રુ.
1300 કરોડથી વધુના કેપીટલ
ઇન્વેસ્ટમેન્ટની શક્યતા છે
, એમ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું
હતું.

ટેક્ષટાઇલ
ઉદ્યોગ માટે યોજાતાં મશીનરી એક્ઝિબિશનનો ફાયદો ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો ઉઠાવતાં
આવ્યાં છે. દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની
મુલાકાત લીધી હતી. ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ
, યુરોપિયન મશીનરીઓ તેમજ
ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન મશીનરીઓ પ્રદશત થઇ હતી.

કોવિડ-19 ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.માસ્ક તથા હેન્ડ સેનીટાઇઝરની
વ્યવસ્થા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાયું હતું. કોવિડ વેકસીનના બે ડોઝ
લેનારા બીટુબી બાયર્સને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સીટેક્ષ-સુરત ઈન્ટરનેશનલ
ટેકસટાઇલ એક્ષ્પો-
2022 એકઝીબીશનનું આજે સમાપન થયું હતું.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s