કમુરતા અને GST દર વધવાની શક્યતાથી એમ્બ્રોઇડરીના 20 ટકા મશીનો હજુ બંધ

-ફિનિશ્ડ
ફેબ્રિક મોંઘું થવાની બીકે બહારગામના વેપારીઓએ ખરીદી અટકાવી દીધી હતીઃ કામકાજ
ઉત્તરાયણ બાદ સુધરશે

સુરત        

જીએસટીના
દર
1 જાન્યુઆરીથી બદલાઈ શકે છે, એવી ધારણાને કારણે
અટકેલું એમ્બ્રોઈડરી જોબવર્ક હજુ શરુ નહિ હોવાથી
, એકમોમાં
મશીનો અંદાજે
20 ટકા બંધ છે. કોરોનાનો ડર અને કમૂરતાની અસર
છે.

એમ્બ્રોઈડરી
એકમો પાસે જોબવર્ક છેલ્લાં ૧૫-૨૦ દિવસથી તદ્દન જ ઓછું થઈ ગયું હતું. વેપારીઓ નવાં
પ્રોગામો આપવાનું બંધ કરી દીધું હતું.
1લી જાન્યુઆરીથી જીએસટીના દર બદલાશે કે કેમ ? એ બાબતે
ભારે શંકા-કુશંકા હોવાને કારણે વેપારીઓ નવું જોખમ લેવા તૈયાર નહોતાં.

વાસ્તવમાં
તો
, ફિનિશ્ડ
ફેબ્રિક મોંઘુ થવાની બીકે બહારગામના વેપારીઓએ ખરીદી અટકાવી દીધી
, તેને કારણે કાપડ બજારની આખી ચેઇન એકાએક ઠપ્પ થઇ ગઇ હતી. વેપાર ભાંગી પડયો
હતો. ફેબ્રિક ઉપર
12 ટકા લાગુ પડવાની છે, તેવી જાહેરાત દિવસ પહેલાં થઇ ગઇ હતી.

એમ્બ્રોઇડરી
જોબવર્ક ઘટયું છે અને કમુરતા છે
,
ત્યાં સુધી આ પરિસ્થિતિ બેસે એવું રહેશે એવું લાગી રહ્યું છે.
કામકાજો ઉત્તરાયણ પછી સુધરશે. હાલમાં એમ્બ્રોઈડરી મશીનો પૂરેપૂરા ધમધમતા નથી.
વીસેક ટકા બંધ છે. વેપારીઓ તરફથી જરૃરિયાત મુજબનો જ માલ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s