સુરતમાં વૃધ્ધા સહિત વધુ ત્રણ દર્દીને ઓમિક્રોનઃ વિદેશ ગયા નહોતા

સિટીલાઇટના
કન્સ્ટ્રકશન વ્યવસાયીને ઓમિક્રોનના દર્દીથી ચેપ લાવ્યો
:નવા ત્રણ દર્દીઓના સંપર્કમાં
આવેલા
3 સંક્રમિત

                સુરત,
:

સુરતમાં
ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા છે. મહિલા સહિતના ત્રણેય દર્દીઓની વિદેશ હિસ્ટ્રી
નથી. એ કદર્દી સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ મળી હતી. શહેરમાં ઓમિક્રોનના
કેસનો આંકડો
13 પર પહોંચ્યો છે.

સિટીલાઇટ
રોડના
46 વર્ષના
કન્સ્ટ્રકશન વ્યવસાયી
16 ડિસેમ્બરે ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં
આવ્યા હતા. તા.
19ના રોજ 
તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કરાયા હતા. તેમની તબિયત સારી છે.
બંને ડોઝ લીધેલા છે. તેમની સાથે સંપર્કના
21 લોકોના રિપોર્ટ નેગેટીવ
આવ્યા છે.

ઘોડદોડ
રોડના
66
વર્ષના વૃધ્ધાને તા.૧
14મીએ શરદી-ખાંસીની તકલીફ થતા તા.17મી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના સંપર્કમાં આવેલા ૨૪માંથી
કોઇ સંક્રમિત થયું નથી. જ્યારે ભટાર રોડ પર રહેતા બાવન વર્ષીય ટેક્સટાઇલ
વ્યવસાયીને તા.૧
15મીએ શરદી-ખાંસી થતા તા.18મીે ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.તેમના સંપર્કમા ંઆવેલા 23 પૈકી 3ના રિપોર્ટ 
પોઝિટિવ આવ્યા છે.

નવા
ત્રણ કેસ સાથે સુરતમાં ઓમિક્રોનના કુલ કેસ
13 થયા છે તેમાં 12 સારવાર મુક્ત થયા છે. સૌથી વધુ
અઠવા ઝોનમાં
6 અને રાંદેર ઝોનમાં પાંચ જ્યારે કતારગામ અને
વરાછા-એ ઝોનમાં
11 કેસ નોંધાયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s