‘ મને માફ કરજો મારી ભૂલ થઇ છે, અગાઉના ફોટામાંથી કોઇ એક ફોટાની ફ્રેમ બનાવજો’


– પાલનપુર જકાતનાકા પાસે ધો-10ની વિદ્યાર્થિનીનો
આપઘાત

– સંત
તુકારામ સોસાયટીમાં રહેતી મૂળ ભાવનગરના નાવડા ગામના પરિવારની15 વર્ષની સોનલ પરમારના
આપઘાતનું કારણ અકળ

સુરત :

પાલનપુર
જકાતનાકા ખાતે શુક્રવારે બપોરે ધો.
10ની વિધાર્થીનીએ  મને માફ કરજો,
મારી ભુલ થઇ ગઇ છે, એવી સ્યુસાઇડ નોટ લખીને
ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતુ.

<

p class=”12News”>નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા પાસે સંતતુકારામ સોસાયટીમાં રહેતા
બાબુભાઇ પરમારની
15 વર્ષીય પુત્રી સોનલે શુક્રવારે બપોરે ઘરમાં છતના લોખંડના એંગલ સાથે
સાડીનો છેડો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું
હતું કે સોનલ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે મને માફ કરજો
, મારી ભુલ થઇ ગઇ છે, અગાઉના પાડેલા ફોટા માંથી કોઇ એક
ફોટાની ફેમ બનાવજો
, એવો ઉલ્લેખ કર્યો હતો. જયારે સોનલ ધો.10માં અભ્યાસ કરતી હતી. તે મુળ ભાવનગરના નાવડાગામની વતની હતી. તેના પિતા
મજુરી કામ કરે છે. આ અંગે રાંદેર પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s