સુરતમાં વર્ષનો સૌથી ઠંડો દિવસઃ ઠંડીનો પારો 14 ડિગ્રી

– ચાર
કિલોમીટરની ઝડપે પવનો પણ ફુંકાતા કોલ્ડવેવઃ આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન
વિભાગની આગાહી

       સુરત

ઉતર ભારતના
રાજયોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હોવાથી તેની અસર સુરત શહેરના હવામાન પર પણ નોંધાતા
આજે આ વર્ષની સૌથી વધુ રેકોડબ્રેક ઠંડી
14.0 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ કોલ્ડવેવનો અનુભવ
કર્યો હતો. વર્ષનૌ સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

હવામાન
કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન
29.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 14.0  ડિગ્રી, હવામાં ભેજનું
પ્રમાણ
50 ટકા, હવાનું દબાણ 1014.0
 મિલીબાર અને ઉતર દિશામાંથી
કલાકના ચાર કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી
ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. જેમાં આજે
14 ડિગ્રી નોંધાતા આ
વર્ષનૌ સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જેના કારણે શહેરીજનો કાતિલ ઠંડીના ચમકારાથી
બચવા માટે સ્વેટર
, જેકેટ પહેરીને બહાર ફરી રહ્યા હતા. હવામાન
વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે.

ડિસેમ્બર મહિનામાં નોંધાયેલી
રેકોડબ્રેક ઠંડીની વિગત

વર્ષ ઠંડી( ડિગ્રી)

2012   14.4

2013   12.8

2014   12.4

2015   12.5

2016   14.0

2017   14.8

2018   10.6

2019   13.8

2020   12.2

2021  14.0

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s