સુરતમાં 6 વર્ષના જોડીયા ભાઇ-બહેન સહિત પાંચને કોરાના

– વધુ 10ને રજા મળતા કુલ 142,003 સાજા થયા

         સુરત :

સુરત
સિટીમાં શુક્રવારે કોરોનામાં  વેસુમાં રહેતા
અને ડી.પી.એસ સ્કુલમાં અભ્યાસ કરતા 
6 વર્ષના જોડીયા ભાઇ-બહેન
અને રાંદેરના ડોકટર સહિત નવા પાંચ  દર્દી ઝપેટમાં  આવ્યા હતા. જયારે દસ દર્દીને રજા આપવામાં આવી હતી.

<

p class=”12News”>આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોરોનામાં 
સિટીમાં શુક્રવારે નવા
5 કેસ નોંધાયા  છે. જેમાં  રાંદેરમાં 2 અને અઠવા
ઝોનમાં
3  છે. જેમાં
વેસુમાં રહેતા અને ડુમસ રોડની ડી.પી.એસ સ્કુલમાં અભ્યાસ કરતા
6 વર્ષીય જોડીયા ભાઇ-બહેન તથા રાંદેરમાં રહેતા 43
વર્ષીય ડોકટર સહિતના વ્યકિતઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ
111,942 છે.  જેમાં 1629 વ્યકિત મોતને ભેટયા છે.  જયારે
જીલ્લામાં નવા
0 
સાથે  કુલ
32,225 કેસ  પૈકી કુલ 488નાં મોત થયા છે.  સિટી અને  જીલ્લામાં 
મળીને કુલ
144,167 
કેસ  છે. જેમાં કુલ મૃત્યુઆંક
2117  છે.  સિટીમાં 
6  સાથે 110,267 અને  ગ્રામ્યમાં  4 સાથે  31,736  મળીને કુલ 142,003 દર્દીઓ  સાજા થયા છે.  નવી સિવિલમાં ગંભીર હાલતના એક દર્દી  સારવાર હેઠળ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s