સુરત સિટીમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ગ્રામ્યમાં વિદેશથી આવેલાનું સર્વેલન્સ

– ગ્રામ્ય
વિસ્તારમાં યુ.કે
, અમેરિકા, યુએઇ, પનામા, ફ્રાન્સ, મસ્કત, તાન્ઝાનીયાથી
કુલ
186 લાકો આવ્યા હતા

        સુરત

સુરત
શહેરમાં ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ સુરત ગ્રામ્યનું વહીવટી તંત્ર એલાર્ટ થયું છે.
વિદેશની હિસ્ટ્રી ધરાવતા
186 લોકોનું સતત સર્વેલન્સ કરાઇ રહ્યું છે.

<

p class=”12News”>સુરત સિટીમાં
ઓમિક્રોનનો કેસ નોંધાયા બાદ ગ્રામ્યમાં વિદેશથી આવેલા તમામનું સર્વેલન્સ સઘન બનાવાયું
છે.  સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં  યુ.કે
,
ઓસ્ટ્રેલીયા, કેનેડા, યુ.એસ.એ,
યુ.એ.ઇ, તાન્ઝાનીયા, પનામા,
ફ્રાન્સ, મસ્કત થી 186 વ્યકિતઓ
આવ્યા છે. આ તમામને
14 દિવસનો ફરજિયાત કવોરેન્ટાઇનમાં મોકલી દેવાયા
બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયા હતા. હાલ તો એકપણ વ્યક્તિ નવા વાયરસની ઝપટમાં આવી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s