ઉત્તર ભારત માટે ટ્રેનની માંગ 15 દિવસમાં પુર્ણ ન થાય તો આંદોલન

-સુરતથી
અયોધ્યા
, રાંચી-ઝારખંડ
અને પટના માટે નવી ટ્રેનો શરૃ કરવા તથા
3 ટ્રેનો દૈનિક કરવા માંગણી

 સુરત

સુરત
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વસતાં ઉત્તર ભારતીયો માટે પર્યાપ્ત
ટ્રેન સુવિધાની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ
આજે સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરને આવેદનપત્રમાં આપી છે.

વિવિધ
તબક્કે રેલવેના જીએમ
, ડીઆરએમ સાથેના પત્રવ્યવહાર બાદ રેલવે અધિકારીઓએ ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ
સમિતિને આ અગાઉ ખાતરી આપી હતી કે ઉધના-જલગાંવ ટ્રેક ડબલ થયા પછી નવી ટ્રેનો
ચલાવવામાં આવશે. વચન મુજબ માંગણીઓનું નિરાકરણ
15 દિવસમાં નહી
આવે તો ઉગ્ર આંદોલન માટે મજબૂર થવું પડશે એમ સમિતિના સહ-સંયોજક અનૂપ રાજપૂતે
કહ્યું કે રેલવેને
15 દિવસનો સમય આપ્યો છે

મુખ્ય
માંગણીઓ
, સુરતથી
અયોધ્યા
, રાંચી-ઝારખંડ તથા પટના માટે નવી ટ્રેન શરૃ કરવામાં
આવે. ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ ભાગલપુર સ્પેશિયલ ટ્રેનને રેગ્યુલર કરવામાં આવે.
ઉધના-દાનાપુર એક્સપ્રેસ (
19063), સુરત-મુઝફરપુર
એક્સપ્રેસ (
19053) અને શ્રમિક એક્સપ્રેસ (19051) દૈનિક કરવામાં આવે, બાંદ્રા-ઝાંસી એક્સપ્રેસ (11104)ના રૃટનો વિસ્તરણ કરી તેને બાંદ્રા ગોરખપુર કરવામાં આવે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s