મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચેની તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે

સુરત,         

મુંબઈ
સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચેની અઠવાડિયામાં ચાર દિવસ દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનના ફેરા
વધારીને પાંચ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન હવે તા.
22 ડિસેમ્બરથી બુધવાર,
શુક્રવાર, શનિવાર, રવિવાર
અને સોમવાર દોડશે. ટ્રેન (
82901)  મુંબઇ સેન્ટ્રલથી 15:45
કલાકે ઉપડશે અને તે જ દિવસ
22:05 કલાકે અમદાવાદ પહોંચશે.

તેવી જ
રીતે ટ્રેન (
82902) અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને
સોમવારે અમદાવાદથી
06:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

માર્ગમાં
ટ્રેન બંને દિશામાં બોરીવલી
,
વાપી, સુરત, ભરૃચ,
વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ચેરકાર અને એસી
એક્ઝિક્યુટિવ ચેરકાર કોચનો સમાવેશ થાય છે
, એમ પશ્ચિમ
રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s