ટ્રાફિક સર્કલ-આઇલેન્ડ માટે નવી પૉલીસીઃ 10 વર્ષના ટ્રાફિક પેટર્ન ધ્યાને રખાશે


પીપીપી ધોરણે ટ્રાફિક સર્કલ લેવા માંગતી એજન્સીઓએ તજજ્ઞા
પાસે ડિઝાઇન તૈયાર કરાવવી પડશેઃ ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થવાની આશા

સુરત,

સુરત
મ્યુનિ.એ નવી બનાવેલી ટ્રાફિક સર્કલ પોલીસીમાં
10 વર્ષની ટ્રાફિકની પેર્ટનને
ધ્યાનમાં રાખીને તજજ્ઞાો પાસે ડિઝાઈન બનાવીને સર્કલ પીપીપી ધોરણે આપવા માટેનો નિર્ણય
કર્યો છે. પીપીપીની મુદત પુર્ણ થયા બાદ નવી પૉલીસી મુજબ કરાર કરાશે. સુરતના કેટલાક
ટ્રાફિક સર્કલ વિસવવા માટે એક કરતાં વધુ સ્પોન્સર આવે છે તેવા કિસ્સામાં પાલિકા  સમક્ષ પ્રેઝન્ટેશન કરીને બંધ કરવામા ઓફર લેવાશે.

સુરત શહેરમાં
હાલ અઠવાગેટ અને એસવીએનઆઈટીસ સર્કલ સહિત  કેટલાક
સર્કલ એવા છે જે મોટા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે.  આવી સમસ્યા ભવિષ્યમાં નહી થાય તે માટે સ્થાયી સમિતિએ
ટ્રાફિક સર્કલ-આઈલેન્ડ ડેવલપમેન્ટ માટેની પોલીસી મંજુર કરી છે. અધ્યક્ષ પરેશ પટેલે
જણાવ્યું હતું કે
, મ્યુનિ. તંત્રએ જે પોલીસી બનાવી છે તેના કારણે પાલિકા તંત્રને આવક થશે. આ ઉપરાંત
ટ્રાફિક આઈલેન્ડ કે સર્કલ ડેવલપ કરવા માટેના હક્ક પાંચ કે દસ વર્ષ માટે જ આપવામા આવશે.
અરજદારે ટ્રાફિક સર્કલ- આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે જીયોમેટ્રીક ડિઝાઈન ટ્રાન્સપોર્ટ અર્બન
પ્લાનીંગના તજજ્ઞા પાસે તૈયાર કરાવવાની રહેશે. આ માટે માન્ય લાયસન્સ ધરાવનાર આર્કીટેક્ટ
,
એન્જીન્યર મારફતે ડિઝાઈન મંજુર કરાવી કી  પ્લાન, એલીવેશન, સેક્શન પ્લાન ઉપરાંત જે તે વિસ્તારની 10 વર્ષની ટ્રાફિક
પેટર્નને ધ્યાનમાં રાખીને ડિઝાઈન તૈયાર કરાવવાની રહેશે
.

<

p class=”12News” style=”text-align:justify;”>એક જ
લોકેશન માટે એક કરતાં વધુ અરજદાર હોય તેવા કિસ્સામાં અરજીના સિલેક્સન માટે
પદાધિકારી
, સીટી ઈજનેર, ટ્રાફિક સેલના વડાની બનેલી ટ્રાફિક
આઈલેન્ડ કમિટિ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવશે અને બંધ કવરમાં ઓફર આપવાની રહેશે.
મંજુરી મળે તે એજન્સીને ટ્રાફિક સર્કલ પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે આપવામા ંઆવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s