સુરતમાં બે મહિના બાદ કોરોનામાં મોતઃ કામરેજના વૃધ્ધે જીવ ગુમાવ્યો

– તા.૨૩
નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
,
ડાયાબિટીઝ, પ્રેશરની બીમારી હતી: સુરત
સિટીમાં નવા પાંચ કેસ

         સુરત :

સુરત
જીલ્લામાં બે માસ બાદ કોરોનામાં કામરેજના વૃધ્ધનું સારવાર દરમિયાન ગત રાતે મોતને ભટયા
તંત્ર દોડતુ થયુ છે. જયારે કોરોનામાં સિટીમાં નવા પાંચ અને જીલ્લામાં ઝીરો કેસ નોધાયા
છે. જયારે પાંચ દર્દી રજા આપવામાં આવી હતી.

<

p class=”12News”>આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોરોનામાં 
સિટીમાં શનિવારે નવા
5 કેસ નોંધાયા  છે. જેમાં વરાછા
બીમાં
2, કતારગામમાં 2 અને અઠવા ઝોનમાં
1 કેસ  છે. અત્યાર
સુધીમાં સિટીમાં કુલ કેસ
111,848 છે.  જેમાં 1629 વ્યકિત મોતને
ભેટયા હતા. જયારે  કામરેજના નવાગામમાં
રહેતા
65 વર્ષીય વૃધ્ધને કોરોનાનો આર.ટી.પી.સી.આર  રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગત તા.૨૩મીએ સ્મીમેર
હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ગત રાતે તેમનું મોત નીંપજયુ
હતુ. તેમને ડાયાબીટીસ
,પ્રેસર સહિતની તકલીફ હોવાનું જાણવા મળે
છે. કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો
હતો.  જોકે  સુરત જીલ્લામાં બે માસ બાદ આ મોત સાથે  કુલ મંરણઆંક
488 થયો છે.
જયારે જીલ્લામાં નવા
0 
સાથે  કુલ
32,218 કેસ છે. સિટી અને  જીલ્લામાં  મળીને કુલ 144,066 કેસ
છે.જેમાં કુલ મૃત્યુઆંક
2117 થયો  હતો. 
સિટીમાં 
5
સાથે
110,200 અને 
ગ્રામ્યમાં
0 
સાથે 
31,725  મળીને કુલ 141,925
દર્દીઓ  સાજા થયા છે.  કોરોનામાં 
સિવિલમાં  એક દર્દીની હાલત ગંભીર
છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s