ફ્લીપકાર્ટ દ્વારા નાના ફેમિલી બિઝનેસ ગ્રુપને સહાય કરવામાં આવી અને પ્રતિવર્ષ 200 ટકાના દરે વિકાસ પામ્યો

હની બજાજ પોતાના સાડીના નાના ઓફલાઈન મેન્યુફેકચરીંગ અને રીટેલ બિઝનેસને સફળતાપૂર્વક હરણફાળ ભરાવવા માટે જવાબદાર છે. સુરત સ્થિત સર્વજ્ઞાય કલેકશન્સ દ્વારા આવી રહેલ વર્ષ માટે જબરજસ્ત ૫૦૦ ટકાના વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સર્વજ્ઞાય એક નાના પરિવારની કહાની છે, જે નાના પાયે રીટેલ બિઝનેસમાં ઓનલાઇન સફળતાનું મોડેલ છે. એ માત્ર વેચાણમાં વધારો થવા અને મજબૂત પાયો ધરાવતી જ કહાની નથી. તે દીર્ધદ્રષ્ટિ અને વિવિધ એપ્રોચ હાંસલ કરવાની મહેચ્છા ધરાવતી કહાની છે. તે નાના પરંતુ સાહસિક બિઝનેસ સાથે સહયોગની કહાની છે, તેમજ ફ્લીપકાર્ટ  દેશભરમાં પથરાઈ ચૂક્યું છે.

હની બજાજ જ્યારે ફ્લીપકાર્ટ  તરફ વળ્યા ત્યારે તેમણે તીવ્ર કોઠાસૂઝ વાપરેલ. સર્વજ્ઞાય કલેકશન્સની સફળતા અને વિકાસ હાથવેંત હતો ત્યારે તેમણે વધુ કર્મચારીઓ સાથે પોતાની સફળતાને પ્રસરાવી. સ્થાનિક પ્રજાની આર્થિક પરિસ્થિતિને સુધારવાનું કાર્ય કર્યું. બીજી બાજુ, ગ્રાહકો ભૂતકાળની સ્થિતિમાં સર્વજ્ઞાય કલેકશન પ્રોડક્ટસ બાબતે જાગ્રત નહોતા, જેઓ હવે આગળ આવ્યા છે અને તેનું શ્રેય ફ્લીપકાર્ટ  ને જાય છે. માત્ર ઇચ્છિત આઈટેમો તે આંગળીના ટેરવે પસંદ કરી શકે છે.

હોમમેકરથી ઉદ્યોગ સાહસિક સુધીની સફર

હની બજાજ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમબીએ સ્નાતક છે. સુરતના બિઝનેસ ફેમિલીમાં તેણીનાં લગ્ન થયા છે. પોતાની એમબીએની ડિગ્રી છતાં તેણીએ હોમમેકર બનવાનું પસંદ કર્યું. જોકે એ પછી બદલાવ આવ્યો. તેણીની ડિગ્રી અને અંગત ઓનલાઇન શોપરનો અનુભવ પોતાના ફેમિલી બિઝનેસને ઓનલાઇન તરફ લઈ જવા પ્રેરણારૂપ બન્યો.

તેણીના જણાવ્યા મુજબ – ”આ પછી મને ખબર પડી કે ઇન્ટરનેટ અમારા માટે કેટલું ગેમ ચેન્જર છે. ઓનલાઇન શોપિંગમાં સાનુકૂળતા, સ્પર્ધાત્મક કિંમતો અને પસંદગીની વિશાળ તક… એ ઓફલાઇન રીટેલ સ્ટોર સામે અતુલનીય સાબિત થયા… અને પછી તો અમે જંગ જીતી ગયા.”

હનીએ ફેમિલીને સૂચન કર્યું કે ફ્લીપકાર્ટની જેમ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન બિઝનેસ કરવો જોઈએ. પરંતુ તેણીના પરિવાર માટે આ બધું નવું હતું, એટલે તેમણે હનીને આ પડકાર સામે મદદ કરવા જણાવ્યું. ફેમિલીના સહકારથી હની ઓનલાઇન વેચાણની તકો અને પડકારો સામે આગળ વધવા લાગી.

ફ્લીપકાર્ટ કઈ રીતે સાચો પ્લેટફોર્મ પાર્ટનર છે

પોતાના ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ તરીકે ફ્લીપકાર્ટને અગ્રીમતા આપવી, તે સંદર્ભે હની મુંઝવણમાં હતી. સર્વજ્ઞાય કલેકશન્સને ઓનલાઇન લઈ જવા બાબતે હની કહે છે – અમને ફ્લીપકાર્ટ ઉપર રજિસ્ટર્ડ થવામાં માત્ર ૩૦ મિનિટ થઈ અને પ્રથમ વખત પ્રયત્ન કરનાર માટે આ પ્રક્રિયા સાવ સરળ હતી.”

પ્રથમ હકારાત્મક બાબત કહીએ તો સર્વજ્ઞાય માટે દૈનિક ત્રણ સેલ્સ ઓર્ડર મળતા હતા. ફ્લીપકાર્ટ દ્વારા આમાં ઝંપલાવામાં આવ્યું અને પોતાના પ્રોગ્રામ લિસ્ટિગમાં સર્વજ્ઞાયને સ્થાન આપ્યું. ખરેખર તે એક આશીર્વાદ સાબિત થયા. હનીના જણાવ્યા મુજબ – ફ્લીપકાર્ટનો આ પ્રોગ્રામ અમારા માટે વધુ સારી રીતે વેચાણ કેમ કરવું, તેમાં મદદરૂપ બની ગયો. અમારી પ્રોડકટસ અને ગ્રાહકોમાં વધારો થયો, વેચાણ વધી ગયું.”

આમ, સર્વજ્ઞાય કલેકશન્સ દ્વારા સતત ત્રણ વર્ષ સુધી પ્રતિ વર્ષ ૨૦૦ ટકાનો બિઝનેસ વધ્યો, જે ૨૦૧૮-૧૯માં દશગણો જેટલો કહી શકાય. આ વર્ષે અમો ૫૦૦ ટકાના વધારા સુધી પહોંચવા માગીએ છીએ.

ભવિષ્યમાં શ્રેષ્ઠતમ કરવાનું લક્ષ્યાંક

સર્વજ્ઞાય કલેકશન્સ સૌ પ્રથમ વખત ઓનલાઇન પગરણ માંડયા, ત્યારે એવી અપેક્ષા હતી કે મોટા ભાગનો બિઝનેસ ઉત્તર  ભારતમાંથી આવશે. પરંતુ, આનાથી વિરુદ્ધ હનીના જણાવ્યા મુજબ – ફ્લીપકાર્ટનાં કારણે અમોને દેશભરમાંથી ઓર્ડરો મલ્યા, એમાં પણ ઉત્તર-પૂર્વમાંથી, જ્યાં સૌથી વધુ સાડી ખરીદારો છે, ત્યાંથી સારો પ્રતિભાવ સાંપડયો.”

પોતાની ઓનલાઇન સફર દ્વારા સર્વજ્ઞાય કલેકશન્સ હવે ફ્લીપકાર્ટ જ લાગે છે. એકાઉન્ટ મેનેજરના જણાવ્યા મુજબ – અમારા વેચાણને વેગ આપવા, જે સ્ટ્રેટેજી મળી તે માટે ફ્લીપકાર્ટનો સહયોગ છે. પરંપરાગત દુકાન સાથે ઓનલાઇન બિઝનેસ કરવા ફ્લીપકાર્ટ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.

જબરજસ્ત ફાઉન્ડેશન, સરળ કામકાજો, સ્ટ્રેટેજિક ગ્રોથ પ્લાનથી અમારો બિઝનેસ રોજ-બ-રોજ મજબૂત બન્યો છે. કાર્યક્ષમ સ્ટાફ ઉપરાંત સુરત, કોલકતા, હરિયાણા, લુધીયાણા અને હૈદરાબાદ ખાતે સર્વજ્ઞાય ક્લોધિંગ તરફ આગળ વધવા માગે છે. વુલન ક્લોધિંગ, સમર ફ્રેન્ડલી ટી-શર્ટસ અને રેઇનકોટ જેવામાં વૈવિધ્યતા લાવવા માગે છે.

હનીના પતિ બિઝનેસ બાબતો સંભાળે છે, જ્યારે હની પ્રોડક્ટ ડિઝાઇન તરફ ધ્યાન આપે છે.

એક સાથે વિકાસ પામવા તેમની સાથે હાજર છે – ફ્લીપકાર્ટ.

YOUTUBE –

FB handle Flipkart – 

https://ift.tt/3xDV6OK

https://ift.tt/3rtgx3R

Instagram

https://ift.tt/3I8Q7Kx

https://ift.tt/3o8Bm2w

Twitter

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s