GST મોબાઈલ ચેકીંગ સ્ક્વોડે બોરીયાચ નાકા પાસેથી ૧૧ પેટી દારુ ઝડપ્યો


સુરત

જીએસટી મોબાઈલ સ્ક્વોડે નવસારી રૃરલ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

સુરત
જીએસટી વિભાગની મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ દ્વારા બોરીયાચ ટોલનાકા પાસે ચેકીંગ દરમિયાન
રાજસ્થાન પાસીંગની સુરત આવતી લકઝરી બસમાંથી કુલ 11 પેટી દારુનો જથ્થો ઝડપી પાડયો છે.જે
અંગે જીએસટી વિભાગની ટીમે નવસારી રૃરલ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.

સુરત જીએસટી
વિભાગની મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ દ્વારા આજે બોરીયાચ ટોલનાકા પાસે  રેન્ડમલી ચેકીંગ હાથ ધર્યું હતુ.જે દરમિયાન મુંબઈથી
આવતી રાજસ્થાન પાસીંગની લકઝરી બસમાં  મોબાઈલ
ચેકીંગ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી.જેથી જીએસટી વિભાગની ટીમની તપાસ દરમિયાન બસમાં બેઠેલા 11 થી વધુ મુસાફરો ચેકીંગ દરમિયાન બસની નીચે ઉતર્યા હતા.

જીએસટી
મોબાઈલ સ્ક્વોડની ટીમે લકઝરી બસમાં સઘન તપાસ હાથ ધરતા કુલ 11 પેટી જેટલો દારૃ
બિયરના જથ્થો મળી આવ્યો હતો.જે અંગે જીએસટી વિભાગની ટીમે નવસારી રૃરલ પોલીસને જાણ
કરતા નવસારી પોલીસે બસમાથી મળી આવેલા દારૃના જથ્થા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s