સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટરોએ સંકલન બેઠકમાં ગેરકાયદે બાંધકામોની ફરિયાદો કરી છતાં નક્કર કાર્યવાહી થઇ નથી


સુરત,

<

p class=”12News” style=”text-align:justify;”>સેન્ટ્રલ
ઝોનની સંકલન બેઠકમાં  સેન્ટ્રલ ઝોનના તમામ કોર્પોરેટરોએ
એક સુરે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી હતી. એક કોર્પોરેટરે તો મ્યુનિ. કમિશ્નરને એવું
પણ કહ્યું હતું કે
,
તમારે ગેરકાયદે બાંધકામ શોધવા 
જવાની જરૃર નથી માત્ર પાલિકાની મુખ્ય કચેરીની ઉપર ઉભા રહો તમને ચારેય દિશામાં
અને પાલિકાની કચેરી નજીક જ સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામ નજરે પડશે. આ બેઠક પછી સેન્ટ્રલ
ઝોનમાં એકલ દોકલ દેખાડા પુરતાં ડિમોલીશન થયા પરંતુ આખે આખું પ્લાન વગરનું એક પણ ગેરકાયદે
બાંધકામ દુર થયું નથી. દરમિયાન સમાજસેવિકાની ફરિયાદ બાદ મંજુર પ્લાનમાં દોઢ-બે ફુટનું
વધારાનું બાંધકામ તોડી પડતા હવે ગેરકાયદે બાંધકામ માટે કોર્પોરેટરોએ સમાજસેવકો પાસે
ફરિયાદ કરાવવી પડે તેવો ઘાટ થયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s