સુરતમાં ડેન્ગ્યુનો ઉપાડો, 269 કેસઃ પાંડેસરામાં 17 વર્ષની તરૃણીનું મોત


સુરતમાં
કોરોના કેસ ઘટયા ત્યાં ડેન્ગ્યુ વકર્યો

– ઓક્ટોબરમાં
સિવિલ અને સ્મીમેરમાં
233 મલેરિયા, 2317 
તાવ અને
136 દર્દી ગેસ્ટ્રોની સારવાર માટે પહોંચ્યા

        સુરત :

 સુરતમાં
કોરોનાના કેસમાં ઘટાડા સાથે જ ચોમાસાની તુએ વિદાય લીધે છે. પણ શહેરમાં ડેન્ગ્યુ  વકરી રહ્યો છે. સાથે  તાવ
, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા
મળે  છે. તેવા સમયે ડેન્ગ્યુમાં  સપડાયેલી પાંડેસરાની તરુણીનું મોત નીપજ્યું હતું
.

<

p class=”12News”>નવી
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ચીકુવાડી પાસે  રહેતી
17 વર્ષીય દુર્ગા બાબુ દેવેન્દ્ર છેલ્લા ચાર દિવસથી તાવ સહિતની બિમારીમાં
સપડાતા સારવાર અર્થે ડોક્ટર પાસે ગઈ હતી. જોકે 
ગઇ કાલે સાંજે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના
,
148 મલેરિયા, 117 તાવ, 8
ચિકુન ગિનિયા અને
64 ગેસ્ટ્રોના દર્દી સારવાર અર્થે નવી
સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા  અને  સ્મીમેર હોસ્પિટલમાં
33
ડેન્ગ્યુના
, 85 મલેરિયા,2200 તાવ અને 72 ગેસ્ટ્રોના દર્દીઓ આવ્યા હતા. લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત
જાહેર કરી હતી.તેના સંબંધીએ કહ્યુ કે દુર્ગાને તાવ આવતો હોવાથી સ્થાનિક ડોકટર પાસે
લઇ ગયા હતા. ત્યાં તેમનો રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુની  ઝપેટમાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. બીજી તરફ
મચ્છરજન્ય રોગ પણ વકરી રહ્યા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s