મગદલ્લા પોર્ટ પર જહાજમાંથી દરિયામાં પડતા ક્રેઇન ઓપરેટરનું મોત

 

– પોરબંદરના દેવશીભાઇ વાઝા ગુરુવારે મોડીરાતે
સીડી પરથી ઉતરતી વેળા અકસ્માતે ફંગોળાઇને દરિયામાં પડયા હતા

    સુરત :

મગદલ્લા
ખાતે જહાજમાં સીડી ઉતરતી વખતે દરિયાના પાણીમાં પડી જવાથી ડુબી ગયેલા આધેડનું મોત
નીંપજયુ હતુ.

<

p class=”12News0″>નવી
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પોરબંદરમાં રહેતા ૫૧ વર્ષીય દેવશી ખીમભાઇ વાઝા
જહાજમાં કેઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. ગુરૃવારે મોડી રાતે મગદલ્લા પોર્ટ નજીક
જહાજમાં સીડી ઉપરથી નીચે ઉતરતા હતા. તે સમયે તે અચાનક સીડી પરથીનીચે  દરિયાના પાણીમાં પડયા હતા. સાથીકર્મચારીએ તરત
દરિયા જઇને તેમને શોધખોળ કરતા થોડા ઘરી છે.સમય બાદ તે મળી આવતા બહાર કાઢ્યા હતા.
બાદમાં તેમને તરત  સારવાર માટે નવી સિવિલ
હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ
અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે
.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s