ખાણમાંથી રફ હીરા સીધા સુરતના MSME સેક્ટરને મળે તે માટે રજૂઆત

માઇનિંગ
કંપનીને સુરતમાં નવાં બનેલાં સુરત ઇન્ટરનેશનલ ડાઈ ટ્રેડ સેન્ટર મારફત કામગીરી
વિસ્તારવાની ભલામણ

        સુરત,

હીરા
ઉદ્યોગમાંના એમએસએમઈ સેક્ટરને રફનો જથ્થો સીધો સુરતમાં ઉપલબ્ધ કરવામાં આવે તે
દિશામાં અગ્રણી માઇનિંગ કંપની અલરોઝા સાથે જીજેઇપીસીના હોદ્દેદારોએ ચર્ચા કરી હતી.
રફ હીરાની સીધી સપ્લાય-સોસગ એમએસએમઇ સેક્ટરને મોટી રીતે મદદ કરશે.

અલરોઝાના
વડાઓ સાથેની મિટીગમાં નવા સ્થાપિત સુરત ઇન્ટરનેશનલ ડાઈ ટ્રેડ સેન્ટર (એસઆઇડીસી)
, વિશ્વના સૌથી મોટા
હીરા ઉત્પાદન કેન્દ્ર (એસએનઝેડ)માં ખાસ સૂચિત ઝોન વિશે પણ જાણકારી આપી સુરતમાં
કામગીરી વિસ્તારવાની દરખાસ્ત કાઉન્સિલે માઇનિંગ કંપનીને કરી હતી. અલરોઝાના વડાઓએ
જોકે
, વર્ષ 2022 માટે ભાવિ માર્કેટિંગ
સહયોગમાં રસ વ્યક્ત કર્યો હતો.

કોવિડ
મહામારી બાદ જીજેઇપીસીની મુલાકાત લેનાર આ પ્રથમ ઉચ્ચ-સ્તરનું આંતરરાષ્ટ્રીય
પ્રતિનિધિ મંડળ હતું. બેઠકમાં
,
કાઉન્સિલે અલરોઝા દ્વારા ખાસ કરીને સૂક્ષ્મ, નાના
અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ને કુદરતી રફ હીરાના સીધા સપ્લાય માટે મિકેનિઝમની
રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

<

p class=”12News”>જેમ
એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં  અલરોઝાના પ્રતિનિધિઓ એવજેની અગુરીવ
, ડેપ્યુટી સીઈઓ,
અને ગ્રાહક નીતિ કેન્દ્રના વડા, સ્ટેનિસ્લાવ
માર્ટાનસ અને દિમિત્રી એમેલકીન સાથે વાર્તાલાપ કર્યો હતો અને હીરા ઉદ્યોગને
ખાણમાંથી સીધી રફ ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધવા માટે રજૂઆત મૂકી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s