સુરત મહા નગરપાલિકાએ કરી 100 કરોડ વેક્સિનેશન ડોઝની ઉજવણી


– પાલિકાના હેલ્થ સેન્ટર અને વેક્સીનેશન સેન્ટર પર રંગોળી કરી રાત્રે લાઇટિંગ પણ કરાશે

સુરત,તા.21 ઓક્ટોબર 2021,ગુરૂવાર 

કોરોના વિરોધી વેક્સિનેશનમાં ભારત દેશે 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. આ ઉપલબ્ધિની ઉજવણી સુરત સહિત સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગર પાલિકાના હેલ્થ સેન્ટર અને વેક્સીનેશન સેન્ટર પર આજે સવારથી આ ઉજવણી શરૂ કરવામાં આવી છે. પાલિકાના વિવિધ હેલ્થ સેન્ટર ઉપર 100 કરોડ વેક્સિનેશનની ઉજવણી માટે રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્થ સેન્ટરો અને વેક્સીનેશન સેન્ટર પર સેલ્ફી સ્ટેન્ડ મૂકવામાં આવશે. રાત્રિના સમયે તમામ બિલોને રોશની કરવા સાથે દીવા પણ પ્રગટાવવામાં આવશે. વેક્સિનેશનની આ સિદ્ધિ માટે કામ કરતા કર્મચારીઓનું સન્માન પણ કરાશે. જે લોકો હજી પણ વ્યક્તિને વેક્સિનેશન બાકી છે તે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન કરાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s