ધોરણ-9 થી 12 ની પ્રથમ સામયિક પરીક્ષાઃ 3.50 લાખ વિદ્યાર્થીઓ બેઠા

– પરીક્ષા
અંગે શિક્ષણ બોર્ડના ફતવા બાદ
1200
થી વધુ સ્કૂલમાં પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં યોજાઇ

       સુરત

કોરોનાના
સ્થિર થયેલા કેસો વચ્ચે આજથી શરૃ થયેલી ધોરણ ૯ થી ૧૨ ની પ્રથમ સામયિક પરીક્ષામાં
પ્રથમ દિવસે જ ઓફલાઇન પરીક્ષામાં ૩.૫૦ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષા
શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

<

p class=”12News”>કોરોનાના
ઘટતા જતા કેસો વચ્ચે શિક્ષણ બોર્ડ ફતવો બહાર પાડીને સરકાર દ્વારા આપેલ પેપર મુજબ જ
પરીક્ષા લેવાનુ ઠરાવ્યુ હતુ. આ વાતનો વિરોધ થતા જે તે મંડળ દ્વારા કે પછી સ્કુલ
દ્વારા તૈયાર કરેલુ પેપર લઇને પરીક્ષા લેવાનું નક્કી કરાયુ હતુ. આ વિવાદ થાળે પડયા
બાદ આજથી શરૃ થયેલી ધોરણ ૯ થી ૧૨ ની પ્રથમ સામયિક પરીક્ષામાં ૧૨૦૦ થી વધુ સ્કુલના
૩.૫૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે
, પરીક્ષા શાંતિપૂર્ણ
માહોલમાં સંપન્ન થઇ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s