કારીગર-મજૂર વર્ગ માટે દિવાળીમાં એસ.ટી વિભાગ એક્સ્ટ્રા ઓપરેશન શરૃ કરશે


સુરત,     

દર
વર્ષની જેમ દિવાળીની ઉજવણી વતનમાં કરવાના કારીગર અને મજૂર વર્ગના આયોજનને કારણે
એસટી વિભાગ સમક્ષ ગ્પ બુકિંગ તથા એડવાન્સ બુકિંગ પેટે અત્યાર સુધીમાં ૩૫૨ બસોનું
બુકિંગ થઇ ગયું છે. એસ ટી વિભાગે દિવાળી પહેલા
1000 એસટી બસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર માટે દોડાવવાનું આયોજન કર્યું છે.

તહેવારની
ઉજવણી માટે મોટી સંખ્યામાં કારીગર મજૂર વર્ગના વતન જતો હોવાથી
, એસટી વિભાગ દર વર્ષે
એક્સ્ટ્રા ઓપરેશનોનું આયોજન કરતી આવી છે. દિવાળી પહેલાં આ વખતે પણ સૌરાષ્ટ્ર
,
ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન એસટી
વર્કશોપ લંબે હનુમાન રોડથી કરશે.

દિવાળીના
તહેવારોમાં જુદા-જુદા શહેરો માટે તા.
29મીથી 4 નવેમ્બર દરમિયાન સાંજે 4થી રાત્રીના 10 સુધી બસ દોડાવવામાં આવશે. એક્સ્ટ્રા
બસોના સંચાલનમાં અમદાવાદ માટે રુ.
230 અને જુનાગઢ માટે 345નું ભાડું છે. હાલમાં દિવાળી પહેલાં એસટી વિભાગને કુલ 352 બસોનું બુકિંગ થતાં, રુ. 52.17 લાખ આવક પેટે મળ્યાં છે

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s