સુરતમાં કોરોના કેસમાં આંશિક વધારો, નવા 9 કેસ નોંધાયા

– સિટીના
ચારેય નવા કેસ અઠવા ઝોનમાં 
, ગ્રામ્યમાં પાચ કેસ નોંધાયાઃ
સિવિલ-સ્મીમેરમાં બે દર્દી ગંભીર

સુરત:

સુરત
સિટીમાં શુક્રવારે કોરોનાના
3 કેસ નોંધાયા બાદ આજે આંશિક વધારો થયો છે. આજે નવા 9
કેસ નોંધાયા છે. જેમાં સિટીના
4 કેસ અઠવા ઝોનમાં જ્યારે પાંચ
કેસ ગ્રામ્યમાં નોંધાયા છે.

<

p class=”12News”>તાજેતરમાં
રાજકીય રેલીઓ અને તહેવારો ટાણે કોવિડ ગાઇડલાઇનનું પાલન નહી એક જ દિવસમાં
6 કેસ વધારે નોંધાયા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ 
કોરોનામાં  સિટીમાં શનિવારે નવા ચાર
કેસ  જે તમામ  અઠવા ઝોનમાં 
છે.  અત્યાર સુધીમાં સિટીમાં કુલ
કેસ
111,673  છે.
જયારે જીલ્લામાં
5 સાથે 
કુલ
32,177 
કેસ છે. સિટી અને જીલ્લામાં  મળીને
કુલ
143,850 કેસ છે. સિટીમાં 4 સાથે 109,979 અને  ગ્રામ્યમાં 4 સાથે  31,675 મળીને કુલ 141,650 દર્દીઓ  સાજા થયા છે. 
કોરોનામાં  સિવિલમાં
1 અને  સ્મીમેરમાં 1 દર્દીની હાલત ગંભીર છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s