વિશ્વ આર્થરાઈટીસ દિવસઃ સુરતમાં 80 હજારથી વધુ દર્દીઓ

– જીવન
શૈલી બદલાતા સાંધાના દુઃખાવાની બિમારી વધી રહી છે 
:
બહારનો આહાર તેમજ જંક ફૂડનું સેવન જવાબદાર

         સુરત:

બદલાતી
જીવનશૈલી
, વજનમાં વધારો અને ખોટા આહારને કારણે આર્થરાઈટીસ રોગ ઝડપથી વધી રહ્યો છે.
જેના લીધે સુરત શહેરના
80 હજારથી વ્યકિતઓ આર્થરાઇટીસની
બિમારથી પીડાઇ રહ્યા છે.

દર
વર્ષે તા.૧૨ ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં 
વિશ્વ
આર્થરાઈટીસ દિવસ
ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં સાંધાના
દુઃખાવાના રોગ પ્રત્યે જાગૃતતા લાવવી તેમજ સાવચેતી રાખવાના અભિગમ સાથે આ દિવસની
ઉજવણી કરવામાં આવે છે.

 સાંધાના રોગ તરીકે ઓળખાતો આ રોગ અગાઉ મોટેભાગે 60 વર્ષથી વધુ ઉંમરમાં
થતો હતો પરંતુ
, હવે યુવા વર્ગ પણ તેનો શિકાર બની રહ્યો છે.
આર્થરાઈટીસના કારણે શરીરના સાંધામાં દુઃખાવો થાય છે
, જેના
લીધે હલનચલન પણ મુશ્કેલ બની જાય છે. તે શરીરના એક સાંધા અથવા ઘણા સાંધાને અસર કરી
શકે છે.  સુરત શહેરમાં
80 હજારથી વધુ વ્યકિતઓ પીડાઇ રહ્યા છે. જયારે આ રોગને રોકવા માટે
જીવનશૈલીમાં ફેરફાર લાવવો જરૃરી છે. બહારનો આહાર તેમજ જંક ફૂડનું સેવન ઓછામાં ઓછું
કરવું અને પૌષ્ટિક ફૂડનું સેવન વધુ કરવું. આ સાથે નિયમિત કસરત કરવી
, એવુ નવી સિવિલના ઓર્થોપેડીક વિભાગના 
ડો. સ્વપ્નિલ નાગલે જણાવ્યું  હતું.

 – ઘૂંટણ
કે  હાથમાં  તકલીફ હોય અને સમય પર સારવાર નહી થાય તો
આર્થરાઈટીસ થઇ શકે

<

p class=”12News”>શહેરમાં
અમુક વ્યકિતો એવા પણ હોય છે કે તેમના ધુંટણ
, હાથના ખભા,સ્નાયુની
નાની કે સામાન્ય તકલીફ હોય છે. પણ તેઓ ડોકટર પાસે સારવાર કરાવવા જવાને બદલે જાતે
દવા લઇ સારવાર કરતા હોય છે તેથી લાંબા ગાળે આર્થરાઈટીસ થઇ શકે છે.  સિવિલમાં વિવિધ તકલીફની સારવાર માટે આવતા
દર્દીઓને આર્થરાઇટીસ ન થાય તે માટે સમજાવાય છે. સંધીવાની તકલીફની પણ સારવાર છે
,
સમય પર સારવાર લેવાય તો 
આર્થરાઈટીસ લાંબા સમય સુધી આવી શકતો નથી. જરૃર હોય તો દર્દીને દુરબીનથી
સર્જરી કરવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s