વરાછા બે ઝોનમાં બે કલાકમાં 1 ઇંચ ઉધના, લિંબાયત, અઠવામાં પોણો ઇંચ

– ચોમાસાની
વિદાય છતા અપર એર સાયક્લોનિક સિસ્ટમને પગલે વાદળો ગર્જની વરસી રહ્યા છે

     સુરત

ચોમાસાની
સતાવાર વિદાયની જાહેરાત થયા પછી અપર એર સાયકલોનિક સિસ્ટમ સર્જાતા આજે દિવસના સુરત
શહેરમાં વરાછા એ અને બી ઝોનમાં એક ઇંચ સહિત ઉધના
, લિંબાયત, અઠવામાં પોણો ઇંચ વરસાદી પાણી પડતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.

<

p class=”12News”>હવામાન
વિભાગ દ્રારા ચોમાસાની વિદાય આપી દેવાઇ છે.તેમ છતા અરબી સમુદ્વ પર જે અપર એર
સાયકલોનિક સિસ્ટમ બનતા વરસાદની આગાહી થતા સુરત શહેરમાં દિવસના વારંવાર હવામાન
બદલાયુ હતુ. અને સવારે ૧૦ થી ૧૨ના બે કલાકમાં વરસાદ પણ વરસ્યો હતો. જેમાં વરાછા એ
અને બી ઝોનમાં એક એક ઇંચ અને ઉધના
,
લિંબાયત, અઠવામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઇને આજે ૩૨.૨ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે લઘુતમ
તાપમાન ૨૬.૪ ડિગ્રી
, હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા, હવાનું દબાણ ૧૦૦૭.૭ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૫ કિ.મીની
ઝડપે પવન ફુંકાયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s