નવરાત્રીમાં મેઘરાજાનું ગ્રહણ નડી શકેઃ છુટાછવાયા વરસાદની આગાહી

– સુરતમાં
મોડીસાંજે આકાશમાં વાદળો ઘેરાયાઃ કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

     સુરત

સુરત
શહેર અને જિલ્લામાં ગુરૃવારથી શરૃ થતી નવરાત્રીમાં મેઘરાજાનું ગ્રહણ નડી શકે તેમ છે.
સુરત શહેર અને જિલ્લામાં કેટલાક તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી હવામાન
વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

<

p class=”12News”>કોરોના
કાળ વચ્ચે આ વર્ષે નવરાત્રી માટે સરકારે છુટ આપી હોવાથી ખૈલેયા ખુશ થઇ ઉઠયા છે.
નવરાત્રી શરૃ થાય તેના એક દિવસ અગાઉ એટલે કે આજે બપોર પછી સુરત શહેરમાં વાદળીયુ
હવામાન જોવા મળ્યુ હતુ. સાથે જ અસહય ગરમી અને ઉકળાટ પણ થતા ખૈલેયાનું ટેન્શન વધારી
દીધુ હતુ. આ ટેન્શન વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઇ છે. તે મુજબ
ચોમાસુ ધીરે ધીરે વિદાય લઇ રહ્યુ છે. પરંતુ આગામી
10 મી ઓકટોબર સુધી સુરત શહેરમાં હળવાથી
મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે આ વરસાદ છુટાછવાયા વિસ્તારમાં પડી શકે તેમ છે. આવા
હવામાન વચ્ચે આજે સુરત  શહેરનું અધિકતમ
તાપમાન
35.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા, હવાનું દબાણ 1004.9
મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના
7 કિ.મીની ઝડપે પવન
ફુંકાયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s