કીમમાં બાઇકને બચાવવામાં ટેમ્પો પલ્ટી જતા બાળકીનું મોત

સુરત :

<

p class=”12News”>કિમ
ચોકડી પાસે ભરવાડની ચાલ પાસે રહેતી
7 વર્ષીય આરતી નરેશ ઘરણીયા સોમવારે રાતે કિમથી મામા જયદિપ કિશન
ધુમડીયા(ઉ-વ-
24) અને તેમની પત્ની આકાશી સાથે ટેમ્પામાં
બેસીને લસકાણા ખાતે સંબંધીને ઘરે જવા નીકળી હતી. 
તે સમયે કિમ ચાર રસ્તા પાસે પાલોદગામની સિમમાં ઝમઝમ રેસીડન્સી પાસે
બાઇકચાલકને બચાવવા જતા ટેમ્પો પલ્ટી થઇ ગયો હતો. જેમાં બાળકી આરતીને ગંભીર ઇજા થઇ
અને દંપતિને નાની મોટી ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્યાં ડોકટરે આરતીને મૃત જાહેર કરી હતી. આરતી મુળ ભાવનગરના પાલીતાણાની વતની હતી.
તે એક ભાઇની એક બહેન હતી. તેના પિતા મજુરી કામ કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s