અડાજણ એલ.પી.સવાણી સ્કૂલના ત્રણ વિદ્યાથીને કોરોનાઃ સપ્તાહ માટે શાળા બંધ


રેપિડ ટેસ્ટમાં
એક વિદ્યાર્થી સંક્રમિત મળ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસીંગમાં વધુ બે વિદ્યાર્થી કોરોના
પોઝિટિવ મળ્યા

સુરત,

સુરતમાં નવરાત્રી પહેલાં એક જ
સ્કુલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતાં સ્કુલ સપ્તાહ માટે બંધ કરાવાઇ છે. 18
વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ વેક્સીનેટેડ ન હોવાથી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો
છે.

<

p class=”12News” style=”text-align:justify;”>18 વર્ષથી ઓછી વયના માટે વેક્સિન
આવી ન હોવાથી સ્કલોમાં મ્યુનિ. દ્વારા રેન્ડમ ચેકિંગ કરાઇ રહ્યુ ંછે. આજે રાંદેર ઝોનની
એલ.પી.સવાણી સ્કૂલમાં રેપીડ ટેસ્ટમાં પાલની વંદના સોસાયટીમાં રહેતો ધોરણ-11 સાયન્સનો
વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યો હતો. તેના સંપર્કમાં આવેલાના ટેસ્ટ કરાતા પાલનપુર
હિયાયત નગર અને અડાજણ શીતલ રો-હાઉસમાં રહેતા અન્ય બે વિદ્યાર્થી પણ પોઝિટિવ મળ્યા હતા.
ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળતા સ્કૂલની બંને પાળી એક સપ્તાહ માટે બંધ રખાવા આદેશ
અપાયો છે.  નવરાત્રી પહેલાં જ સ્કુલોમાં વિદ્યાર્થીઓ
પોઝીટીવ આવવાનું શરૃ જતા વધુ તકેદારી માટે અપીલ કરાઇ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s