ડુમસ, સુંવાલી સહિત જિલ્લાના તમામ બીચ પર તા.1 ઓક્ટોબર સુધી અવરજવર કરવા પર પ્રતિબંધ

– ‘ગુલાબને લીધે સુરતમાં 50-60 કિલોમીટર ઝડપે પવનો ફુંકાશે

       સુરત

સુરત
જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદની સાથે આજે પૂરઝડપે પવન ફુંકાતા હવામાન વિભાગની
ચેતવણીને ધ્યાનમાં રાખીને ડુમસ
,
સુંવાલી બીચ સહિત દરિયા કિનારાના તમામ પર્યટન સ્થળો પર અવર જવર કરવા
માટે
1 ઓકટોબર સુધી પ્રતિબંધ મુકી દેવાયો છે.

<

p class=”12News”>ગુલાબ
વાવાઝોડાની અસર આજે સુરત શહેરમાં જોવા મળી હતી.અને દક્ષિણ દિશામાંથી કલાકના
12 કિ.મીની ઝડપે પવન
ફુંકાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ઝડપ પ્રતિ કલાક
50 થી 60  કિ.મીની ઝડપ થઇ શકે તેમ હોવાથી સુરત શહેર અને
જિલ્લાના દરિયા કિનારાના તમામ પર્યટન સ્થળો પર
1 લી ઓકટોબર
સુધી અવર જવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો માછીમારોને પણ દરિયો નહીં ખેડવા
સુચના આપવામાં આવી છે. તેમજ સમુદ્વમાં જેટલી પણ બોટો હોય તે તાત્કાલિક પરત લાવવા
પણ તાકીદ કરાઇ છે. મત્સ્યોદ્યોગ કચેરીને ટોકન નહીં ઇસ્યુ કરવા પણ તાકીદ કરાઇ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s