નવા 10 કેસ સાથે સુરતમાં કોરોના ફરી ડબલ ફિગરમાં

– રાંદેર
અને અઠવામાં
44 કેસ : ગ્રામ્યમાં નવા 2 કેસ

        સુરત:

સુરતમાં
આજે ઘણા દિવસો બાદ કોરોના ફરીવાર ડબલ ફિગરમાં આવ્યો છો. સિટીમાં નવા
8 અને જીલ્લામાં 2 મળી 10 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જયારે સિટીમાં
પાંચ દર્દીને રજા આપવામાં આવી છે.

આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ 
કોરોનામાં  સિટીમા મંગળવારે નવા આઠ
કેસ નોંધાયા છે. જેમાં રાંદેરમાં
4અને અઠવા ઝોનમાં 4 કેસ  છે. અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ 111,587 નોધાયા છે. જયારે જીલ્લામાં 2 સાથે  કુલ કેસ 32145  કેસ છે. સિટી અને જીલ્લામાં  મળીને કુલ 143,732 કેસ
છે. સિટીમાં
5 સાથે 109,985 અને  ગ્રામ્યમાં0 સાથે  31,654 મળીને કુલ 141,549 દર્દીઓ સાજા થયા છે.  કોરોનામાં
સિવિલમા એક અને  સ્મીમેરમાં બે દર્દીની
હાલત ગંભીર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s