સુરતમાં મેઘાની ધોધમાર છેલ્લી ઇનિંગઃ મહુવામાં પાંચ, બારડોલીમાં 4 ઇંચ

– ઉમરપાડા અને માંડવીમાં 3.5, માંગરોળ, પલસાણાંમાં 2, સિટીમાં અડધો ઇંચઃ પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું

       સુરત

સુરત
જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસતા છેલ્લા
24 કલાકમાં મહુવામાં 5
ઇંચ
, બારડોલીમાં 4 ઇંચ સહિત સર્વત્ર વરસાદી
પાણી પડતા ખેડુતોમાં છેલ્લે છેલ્લે વરસી રહેલા પાછોતરા વરસાદને લઇને ચિંતાનું મૌજુ
ફરી વળ્યુ છે.

<

p class=”12News”>હવામાન
વિભાગની આગાહીના પગલે સોમવારે આખો દિવસ મેઘરાજા શાંત રહ્યા હતા. પરંતુ રાત્રીના
જોરશોરથી વરસાદ શરૃ થયો હતો. તે વરસાદ જિલ્લામાં આજે દિવસના પણ નોંધાયો હતો. આમ
વિતેલા
24
કલાકમાં મહુવામાં પાંચ ઇંચ
, બારડોલીમાં 4 ઇંચ, ઉમરપાડા, માંડવીમાં ૩.૫
ઇંચ
, માંગરોળ, પલસાણામાં 2 ઇંચ, સહિત બાકીના તાલુકામાં છુટોછવાયો વરસાદ
નોંધાયો હતો. સુરત શહેરમાં પણ
24 કલાકમાં છુટોછવાયો વરસાદ
વરસતા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ આજના વરસાદની સાથે જ મૌસમનો કુલ વરસાદ
46.12 ઇંચ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં 54.8 ઇંચ, સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં 28.76 ઇંચ નોંધાયો છે. જયારે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 50.08 ઇંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s