C.A ઇન્ટરમીડિયેટના રિઝલ્ટમાં મૂળ રાજસ્થાનનો વિદ્યાર્થી 45માં ક્રમે

– સુરતમાં
મામાને ત્યાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી મુુકુંદ લાઘાએ
800 માંથી 520 માર્કસ મેળવ્યા

       સુરત

સી.એ
ઇન્ટર મીડીયેડના જાહેર થયેલા પરિણામમાં મુળ રાજસ્થાનનો પરંતુ સુરતમાં રહીને ઓનલાઇન
અભ્યાસ કરનાર વિદ્યાર્થી મુકંદ લાઘાએ ઓલ ઇન્ડિયા લેવલે
45 મો રેન્ક હાંસિલ કરી સુરતનું
નામ દેશભરમાં ચમકાવ્યુ હતુ.

<

p class=”12News”>કોરોનાના
કારણે આ વર્ષે સી.એ ની તમામ પરીક્ષાઓ મોડી લેવાઇ હતી. સાથે જ ઓફલાઇન પણ લેવાઇ હતી.
દરમ્યાન સી.એ ફાઇનલ બાદ રવિવારે સી.એ ઇન્ટર મીડીયેડની પરીક્ષાનું પરિણામ જાહેર
કરાયુ હતુ. જેમાં મુળ રાજસ્થાનના અને સુરતમાં મામાને ત્યાં રહીને અભ્યાસ કરનારા
વિદ્યાર્થી મુકુંદ લાઘાએ
800 માંથી 520 માર્કસ લાવીને 63.41 ટકા સાથે ઓલ ઇન્ડિયા લેવલે ૪૫ મો રેન્ક મેળવ્યો છે. મુકુંદે કહ્યું કે,
સુરતમાં સી.એના અભ્યાસક્રમ માટે સારુ શિક્ષણ મળતુ હોવાથી અહી ભણવા
આવ્યો હતો. મામાને ત્યાં રહેતો હતો. કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ કર્યો હોવા છતા
નિયમિત ટેસ્ટ લેવાતા ફાયદો થયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s