સુરત: મોડી રાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કારનો અકસ્માત

સુરત,તા.16 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

મોડી રાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કારના અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાડીમાં સવાર 5 લોકોમાંથી 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત ઉપજ્યાં હતા. 

અડાજણ તથા પાલ ફાયર વિભાગ દ્નારા 1 કલાકનો સમય રેશક્યુંમાં લાગ્યો હતો. રેશક્યુંમાં 3 ડેથ બોડી તથા 2ને બહાર કાઢવામાં આવ્યા. બન્ને ગંભીર રીતે ઘાયલ હોવાથી 108 એમ્બયુલેન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s