રેલવેએ 5 જોડી સહિત 12 મેમૂ ટ્રેનોમાં સિઝન ટિકીટ હોલ્ડરોને પ્રવાસની છુટ આપી

સુરત,     

પશ્ચિમ
રેલવેએ
5
જોડી સહિત
12 મેમૂ ટ્રેનોમાં સિઝન ટિકીટ હોલ્ડરોને પ્રવાસની
છૂટ આપી છે. આનાથી ટિકિટ હોલ્ડરોને મોટી રાહત તો મળી છે
, પરંતુ,
સૌથી મોટી રાહત જુના પાસના બાકી બચેલા દિવસોને પણ નવા પાસમાં
ગણવાનું નક્કી કરાયું છે.

રોજિંદા
પ્રવાસીઓ
, ખાસ
કરીને જેમને સીઝન ટિકીટ મેળવી હતી અને તા.
22મી માર્ચ પછી
દિવસો બાકી રહી ગયાં હોય તો
, તે દિવસો મેળવવા માટે સીઝન
ટિકીટ હોલ્ડરોએ જુનો પાસ જમા કરાવવાનો રહેશે
, એવી માહિતી મળી
છે.

પશ્ચિમ
રેલવેએ સંજાણ-સુરત-સંજાણ (
09087-88), વલસાડ-સુરત-વલસાડ (09151-52),
ઉમરગામ-વલસાડ-ઉમરગામ (09153-54૦), વડોદરા-સુરત-વડોદરા (09155-56) અને ભરુચ-સુરત-ભરુચ (09172=71) તથા સુરત-વડોદરા (09079) અને ભરુચ-સુરત (09082) મેમુ ટ્રેનમાં સીઝન ટીકીટ હોલ્ડરોને છૂટ આપવામાં આવી છે.

તા.20મીથી ત્રણ મહત્વની દૈનિક ટ્રેનો શરૃ થશે

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ વર્ગો માટે ખૂબ જ ઉપયોગી
એવી ત્રણ મહત્વની દૈનિક ટ્રેનોને આગામી તા.
20મી 22થી શરૃ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.

વલસાડ-વડોદરા ઇન્ટરસિટી સ્પેશિયલ (09129-30) ટ્રેન તા.20મીથી, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ (09011-12)
તા.
21મીથી અને વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન (09136-35) તા.22 મીથી શરૃ થશે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s