કોરોનામાં સિટીમાં નવા 5 અને જિલ્લામાં 2 કેસઃ 3ને રજા

   સુરત :

આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ 
કોરોનામાં  સિટીમા શુક્રવારે નવા
પાંચ કેસ નોંધાયા છે. જેમા રાંદેરમાં
1,
કતારગામમાં 1, ઉધનામાં 2
અને અઠવા ઝોનમાં
1 કેસ 
છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં
સિટીમાં કુલ કેસ
111,502 અને  મૃત્યુઆંક 1629  છે. 
જીલ્લામાં વધુ બે કેસ સાથે કુલ કેસ
32,133 અને
મૃત્યુઆંક
486 છે. 
સિટી-ગ્રામ્ય મળીને  કુલ કેસનો
આંક 
143,635
અને  મૃત્યુઆંક
2115  છે. જયારે સિટીમાં 2 મળી 109809 અને જીલ્લામાં 1 સાથે 31637  મળી અત્યાર સુધીમાં કુલ 141,446 દર્દીઓ સાજા થયા છે.જયારે નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત
પાંચ દર્દીની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s