સુરતની BCAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

સુરત, તા. 9 સપ્ટેમ્બર 2021 ગુરૂવાર

સુરતની BCAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવી સુરતનું ગૌરવ વધાવ્યું છે.

4 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં નેશનલ કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં 25 શહેરોએ ભાગ લીધો હતો.

આ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં અંડર-19માં સુરતની નાઝ પટેલએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પેહલા નાઝ પટેલે 6 બ્રોન્ઝ, 3 સિલ્વર અને 4 ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s