સ્કૂલ-કૉલેજોમાં કોરોના ટેસ્ટ આક્રમક બનાવાશે, અત્યારસુધી 70500 ટેસ્ટ થયા


સિટીમાં
અત્યારસુધી પાંચ વિદ્યાર્થી સંક્રમિત મળ્યાઃ લિંબાયતમાં સૌથી વધુ 15384ટેસ્ટ કરાયા,
ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા 3889

        સુરત,

સુરતમાં શૈક્ષણિક સંસ્થા શરૃ
થતાં મ્યુનિ. તંત્રએ સ્કુલ-કોલેજ અને ટયુશન ક્લાસીસમાં રેપીડ ટેસ્ટ આક્રમક રીતે શરૃ
કર્યા છે. સુરત મ્યુનિ.એ અત્યાર સુધીમાં સ્કુલ-કોલેજમાં 70 હજારથી વધુના ટેસ્ટ કરવામા
આવ્યા છે જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ પોઝીટીવ મળી આવ્યા છે. ટેસ્ટની સંખ્યામાં કોઇ ઘટાડો
કરાશે નહી.

કોરોનાના કેસ ઓછા થતાં સરકાર દ્વારા
પહેલાં કોલેજ ત્યાર પછી 9થી 11 અને હાલ છઠ્ઠા ધોરણથી ઉપરના ધોરણના  પ્રત્યક્ષ વર્ગ શરૃ કર્યા છે.  આ વિદ્યાર્થીઓમાંઓથી જે 18 વર્ષથી નીચેના છે તેઓને
વેક્સીનેશ થઈ  શકે તેમ નથી. ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓમાંથી
અનેક હજી વેક્સીનેશનમાં બાકી છે. દરમિયાન વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે
પાલિકા તંત્રએ સ્કુલ-કોલેજ અને ટયુશન ક્લાસીસમાં કોવિડ રેપીડ ટેસ્ટ પર ભાર મુક્યો છે.

<

p class=”12News” style=”text-align:justify;”>સુરતમાં અત્યાર સુધીમાં સ્કુલ- કોલેજ
અને  ટયુશન ક્લાસીસ મળીને 70500 વિદ્યાર્થીઓના
ટેસ્ટ કર્યા છે. જેમાંથી કતારાગમ ઝોનમાં બે ઉધના ઝોનમાં બે અને લિંબાયત ઝોનમાં એક મળીને
પાંચ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે. સ્કુલ- કોલેજમાં સંક્રમણ ન વધે તે માટે હજી પણ
આક્રમક રીતે ટેસ્ટીંગનું આયોજન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ
15384 વિદ્યાર્થીઓના જ્યારે ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા 3889  વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા છે. ગતરોજ ઉધનાની બે
સ્કૂલના વિદ્યારથી સંક્રમિત મળતા આગામી દિવસોમાં સ્કૂલ-કૉલેજોમાં કોરોના ટેસ્ટ વધુ
આક્રમક બનાવાશે. આરોગ્ય વિભાગે જુદા જુદા વિસ્તારમાં આવેલી ૧૪૯૨ સંસ્થાઓમાં ચેકીંગ
કર્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s