કોરોનામાં સુરત સિટીમાં 3 અને ગ્રામ્યમાં 1 કેસ : બે દદીને રજા મળી

      સુરત :

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  કોરોનામાં 
સિટીમા શનિવારે નવા ત્રણ કેસ નોધાયા છે. જેમાં સેન્ટ્રલમાં
1, કતારગામમાં 1  અને રાંદેર ઝોનમાં 1
કેસ  છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ
કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ
111,482
અને  મૃત્યુઆંક
1629  છે. આ સાથે જીલ્લામાંએક કેસ  મળી કુલ કેસ 32,126 અને
મૃત્યુઆંક
486 છે. 
સિટી-ગ્રામ્ય મળીને  કુલ કેસનો
આંક 
143,608
અને  મૃત્યુઆંક
2115  છે. 
સિટીમાં
1 મળી 
109,803 અને 
ગ્રામ્યમાં
1 સાથે 
31,635 મળીને કુલ 141,438
દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનામાં સિવિલમા બે દર્દી અને સ્મીમેરમાં બે દર્દીની
હાલત ગંભીર છે. આ ઉપરાંત મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલ અને સ્મીમેરમાં એક પણ કેસ
નોધાયો નથી. અત્યાર સુધીમાં સિવિલમાં
48 અને સ્મીમેરમાં 25 મળી કુલ 73 દર્દીઓ મોતને ભેટયા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s