સુરતમાં 48 કલાકમાં ચારને કોરોના : ૩ને ડિસ્ચાર્જ


 સુરત :

<

p class=”12News”>આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોરોનામાં 
સિટીમા સોમવારે બે અને મંગળવારે નવા બે 
મળી
48 કલાકમાં ચાર કેસ નોધાયા છે. જેમાં રાંદેરમાં 2, વરાછા
બીમાં
1 અને અઠવા 
ઝોનમાં
1 કેસ 
છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ કેસ નોંધાયા નથી.  અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ
111,473 અને  મૃત્યુઆંક 1629  છે. આ સાથે જીલ્લામાં બે દિવસમાં
એક પણ કેસ નથી.  કુલ કેસ
32,122 અને મૃત્યુઆંક 486 છે.  સિટી-ગ્રામ્ય મળીને  કુલ કેસનો આંક 
143,595અને 
મૃત્યુઆંક
2115 
છે. બે દિવસમાં  સિટીમાં
3 મળી  109,799 અને  ગ્રામ્યમાં  0  સાથે  31,625 મળીને કુલ 141,424 દર્દીઓ સાજા થયા છે. જયારે
કોરોનામાં સિવિલમા ચાર દર્દી અને સ્મીમેરમાં બે દર્દીની હાલત ગંભીર છે. આ ઉપરાંત
બે દિવિસમાં મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એક પણ કેસ
નોધાયો નથી. અત્યાર સુધીમાં સિવિલમાં
48 અને સ્મીમેરમાં 25 મળી કુલ 73 દર્દીઓ મોતને ભેટયા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s