ઉકાઈ ડેમમાં 14 હજાર ક્યુસેક્સ પાણીની આવક વચ્ચે સપાટી 328.32 ફુટ નોંધાઈ



સુરત

ઉપરવાસ તથા સુરત સહિત જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદી વિરામઃ ઉમરપાડામાં 17 મીમી સહિત અન્ય તાલુકામાં ઝરમર

ઉકાઈ
ડેમના ઉપરવાસમાં તથા સુરત શહેર-જિલ્લામાં હળવી વરસાદી ઝરમરને બાદ કરતાં વરસાદી વિરામ
વચ્ચે ઉકાઇ ડેમમાં 14 હજાર ક્યુસેક પાણીની આવક સાથે ડેમની સપાટી 328.32 ફુટ નોંધાઇ
છે. જે રૃલ લેવલ કરતા 7 ફુટ ઓછી છે.

સુરત સહિત
જિલ્લામાં મેઘરાજાના ત્રીજા રાઉન્ડમાં પણ વીતેલા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો
નથી. ફ્લ્ડ કંટ્રોલ શાખાના  જણાવ્યા મુજબ

આજે વહેલી સવારે 6 થી સાંજે ૬6 કલાક દરમિયાન સુરત સીટી સહિત જિલ્લાના
ઓલપાડ
, પલસાણા, મહુવા, કામરેજમાં વરસાદી વિરામ રહ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના
ઉમરપાડા તાલુકામાં આજે ૧૭ મીમી
, બારડોલીમાં 1, ચોર્યાસીમાં 4, માંડવીમાં 5 તથા માંગરોળમાં 1 મીમી ઝરમર
નોધાઈ છે.

ઉકાઈ ડેમમાં
આજે સવારથી 14 હજાર ક્યુસેકસ પાણીની ઈનફ્લો ઘટીને મોડી સાંજે 6 કલાકે 13,945
 ક્યુસેક્સ નોધાયો છે.જ્યારે
ડેમમાંથી પાણીની જાવક 800 ક્યુસેક્સ વચ્ચે સાંજે ડેમની સપાટી 328.32 ફુટ નોધાઈ છે.
ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં નોંધાયેલા વરસાદને પગલે હથનુર ડેમમાંથી
સરેરાશ 14 હજાર તથા પ્રકાશા ડેમમાંથી 15 હજાર ક્યુસેક્સ જેટલો પાણીનો જથ્થો છોડવાનુ
જારી રાખવામાં આવ્યુ હતુ.જેના પગલે ઉકાઈ ડેમની સપાટી આજના રૃલ લેવલ 335 ફુટ કરતાં સાત
ફુટ નીચી એટલે કે 338.32 ફુટ નોંધાઈ છે.જ્યારે હથનુર ડેમની સપાટી 210.460 મીટર નોધાઈ
છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s