દેશમાં કોરોનાથી મૃતક 1300 ડોકટરોને સરકારી સહાય આપવા માંગ

1500 કોરોના વોરિયર્સના મૃત્યુ, સરકારે 200ને જ સહાય આપી છેઃ આઇએમએ દ્વારા ૨૫ પરિવારને સહાય અપાય છે

        સુરત :

જુનીયર
ડાકટર્સની સમસ્યાઓ તેમજ વિવિધ મેડિકલ
,
નોનમેડિકલ બાબતોની ચર્ચા માટે ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ગુજરાત તેમજ
સુરત બ્રાંચ દ્વારા આજે આઈએમએ નેશનલ જુનીયર ડોક્ટર્સ નેટવર્કના હોદેદારો સાથે
સુરતમાં બેઠક યોજાઇ હતી.

નેશનલ
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.જે.એ જયાલાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી
બેઠકમાં કોરોનાની મહામારી સમગ્ર દેશમાં જુનીયર જુનીયર ડાકટર્સ વિવિધ સમસ્યાઓ અને
જુદા જુદા મેડીકલ કોલેજ તથા નોન મેડીકલના વિષયો પર ચર્ચા થઇ હતી. નેશનલ ઇન્ડિયન
મેડિકલ એસો.ના સેક્રેટરી જનરલ ડો.જયેલ લેલેએ જણાવ્યું હતું કે
, કોરોનાની બંને લહેરમાં
ભારતમાં કોરોના વોરિર્યસ એવા
1500 થી વધુ ડોકટરો મૃત્યુ
પામ્યા હતા. જેમાં
187 ડોકટરોને સરકાર દ્વારા રૃા.50 લાખની સહાય કરી છે. બાકીના 1300થી વધુ મૃત્યુ
પામેલા ડોકટરોના પરિવારજનોને સરકાર સહાય કરે તે માટે સરકારને રજુઆત કરી છે. પણ આજ
દિન સુધી સહાય મળી નથી. જોકે આઇએમએ દ્વારા મૃત્યુ પામેલા
25
જેટલા ડોકટરોના પરિવારને સહાય કરી છે. બેઠકમાં દેશના જુદા જુદા રાજ્યના જુનિયર
ડોકટર્સના નેટવર્કના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s