સુરતમાં મ્યુકોર માઇકોસિસમાં એકનું મોત : નવા ચાર કેસ

– કોરોનાનાં
નવા
5 કેસ
સામે ચારને રજા

        સુરત :

સુરતમાં
ગુરૃવારે મ્યુકોર માઇકોસિસમાં સપડયેલા એક દર્દીનું સારવાર દરમિયાન નવી સિવિલમાં મોત
થયુ હતુ.જયારે ત્યાં એક દર્દીની સર્જરી કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં નવા ચાર
દર્દી સારવાર અર્થે દાખલ કરાયા છે.અત્યાર સુધીમાં સિવિલમાં
47 અને સ્મીમેરમાં 25 મળી કુલ 72દર્દીઓ મોતને ભેટયા છે.

<

p class=”12News”>આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  કોરોનામાં
ગુરૃવારે સિટીમા નવા
3 કેસ નોધાયા છે. જેમાં સેન્ટ્રલમાં 1, વરાછા બીમાં 1 અને  કતારગામ ઝોનમાં 1 કેસ  છે. જયારે બાકીના તમામ
ઝોનમાં એક પણ કેસ નોંધાયા નથી.  અત્યાર
સુધીમાં સિટીમાં કુલ કેસ
111,453 અને  મૃત્યુઆંક 1629  છે. 
જીલ્લામાં
2 મળીને 
કુલ કેસ
32,109 
અને મૃત્યુઆંક
485 છે.  સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક  143,562 અને  મૃત્યુઆંક 2114  છે. સિટીમાં બે  મળી  109,781 અને ગ્રામ્યમાં  2 સાથે  31,614 મળીને કુલ   141,395 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનામાં સિવિલમા 2
દર્દીની હાલત ગંભીર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s