નર્મદ યુનિ.ના સિન્ડીકેટ અધિકારમંડળમાં બે સભ્યોની બિનહરીફ વરણી

    સુરત

<

p class=”12News”>નર્મદ
યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં બે સભ્યો એકેડમીક કાઉન્સીલમાંથી ચૂંટાતા હોય છે.
આ માટે હાથ ધરાયેલી ફોર્મ ભરવાની પ્રકિયામાં બે બેઠક માટે બે સભ્યો ડૉ.મહેન્દ્વ
ચૌહાણ અને સ્નેહલ જોષીએ જ ફોર્મ ભર્યા હતા. આ સિવાય અન્ય કોઇ ઉમેદવારોએ ફોર્મ
ભર્યા નહીં હોવાથી ચૂંટણી ફોર્મ ભરવાની પ્રકિયા સંપન્ન થયા બાદ નર્મદ યુનિવર્સિટી
દ્વારા આ બન્નેને બિનહરીફ વિજેતા જાહેર કરતા બન્નેની એકેડમીક કાઉન્સીલમાંથી
સિન્ડીકેટ બેઠકમાં ચૂંટાઇ આવ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s