કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને 4 લાખની માંગણી નું વળતર આપવા કોંગ્રેસની માંગ


કોરોનાના મૃતકો ને શ્રધ્ધાંજલી આપી, કોંગ્રેસ કાઢશે કોવિડ-19 ન્યાય યાત્રા

પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર

કોરોના ના કેસ ઘટી રહી હશે ત્યારે હવે કોંગ્રેસે કોવિડ-19 ન્યાય યાત્રા કરવાનો નિર્ણય કર્યો છે. સરકારની ગુનાહિત બેદરકારી થી લોકો મૃત્યુ પામ્યાં આ આક્ષેપ સાથે મૃતકના પરિવારને ૪ લાખનું વળતર અને સરકારી નોકરીની માંગ કોંગ્રેસે કરી છે.

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકો કોરોના થી મૃત્યુ પામ્યા તેના કરતાં વધારે સરકારની ગુનાહિત બેદરકારી થી લોકો મૃત્યુ પામ્યા છે તે એક પ્રકારની હત્યા છે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ પીડિત પરિવારો વચ્ચે જવાનું શું કર્યું તેના ભાગરૂપે આ ન્યાયયાત્રા નો કાર્યક્રમ શરૂ કરાયો છે. યાત્રા દરમિયાન પૂર્વ નથી મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવામાં આવશે. કોરોના માચાર એ દિવસથી વધુ સમય જેને હોસ્પિટલમાં સારવાર લીધી છે તે વ્યક્તિ ની મુલાકાત લે અને મૃતકના પરિવારને સાંત્વના આપવા માં આવશે. કોરોના ની સારવાર દરમિયાન મોદીને પડેલી મુશ્કેલી ની માહિતી મેળવવામાં આવશે. એક અંદાજ મુજબ બે લાખ લોકો કોરોનામા મૃત્યુ પામ્યા છે અને ત્રણ લાખથી વધુ લોકો સારવાર લઇ સાજા થયા છે. આ વાતને બે કરોડ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

કોંગ્રેસની આયાત્રા બાદ કેટલીક માગણી સરકાર સમક્ષ મુકવામાં આવશે. જેમાં ઘટના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર સરકારી નોકરીમાં કોઈ પૂછ્યું પામ્યો હોય તો તેના ઘર એક સભ્યોને સરકારી નોકરી આપવાની માંગણી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થયો કેમ પાછો આપવો અને ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s