વેસુમાં ચોથા અને સરથાણામાં 12માં માળેથી પટકાતા બે યુવાનોનાં મોત

 સુરત :

મુળ
રાજસ્થાનના નાગોરનો વતની અને હાલમાં વડોદગામમાં રહેતો 23 વર્ષીય સુરેશ નરસીભાઇ
મેધવાલ સોમવારે સાંજે વેસુ ખાતે  રઘુવીર
મોલ પાસે નવી બંધાતી બિલ્ડીંગના ચોથા માળે 
કડીયા કામ કરતી વખતે નીચે કચરો નાંખવા જતા પટકાયો હતો.  ખાનગી હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન તે
મોતને ભેટયો હતો. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

<

p class=”12News”>બીજી
ઘટનામાં મુળ મધ્યપ્રદેશના જાંબુવાનો વતની અને હાલમાં સરથાણાના વ્રજ એન્ટોવીયા
ટાવરમાં સાઇડ પર  રહેતો અને ત્યાં કામ કરતો
23 વર્ષીય પરમુ  અનુ હુવર ગત તા.15મી રાતે  કામ કરતી વેળા12માં માળેથી નીચે પટકાતા તેનું
મોત થયુ હતુ. આ અંગે સરથાણા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s