રક્ષાબંધન નિમિત્તે તેજસ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓને ભાડામાં પાંચ ટકાની છૂટ


સુરત,     

આગામી
રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ
કોર્પોરેશન લિ.એ અમદાવાદ અને મુંબઈ તથા લખનૌ અને દિલ્હી વચ્ચે પ્રિમિયમ ટ્રેન તેજસ
માટે મહિલા પ્રવાસીઓને
5 ટકા વિશેષ છૂટ આપવાની જાહેરાત કરી છે.

આઇઆરસીટીસી
15મીથી 24મી ઓગસ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન બે પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરતી
તમામ મહિલા મુસાફરોને ટ્રેન ભાડામાં
5 ટકાનું વિશિષ્ટ કેશ
બેક ઓફર કરી રહી છે. ઓફરની અવધિ દરમિયાન ગમે તેટલી મુસાફરી માન્ય ગણાશે. ઓફરની
શરૃઆત પહેલા ટિકિટ બુક કરાવનાર મહિલાને પણ કેશબેક મળશે. જેના દ્વારા ટિકિટ બુક
કરાવી હોય તેના ખાતામાં કેશબેક જમા થશે. આઈઆરસીટીસી  અત્યારે તેની બે તેજસ પેસેન્જર ટ્રેનોનો કાફલો
શુક્રવાર
, શનિવાર, રવિવાર અને સોમવાર
ચાર દિવસના સાપ્તાહિક ધોરણે ચલાવી રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s