ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ

– સુરતના
અન્ય તાલુકામાં હજુ મેઘાની વાટ જોતા ખેડૂતોઃ 32.6 ડિગ્રી તાપમાન સાથે અસહ્ય ઉકળાટ

   સુરત

સુરત
જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે એકમાત્ર મહુવા તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદી
પાણી પડતા ખુશીની લહેર છવાઇ ગઇ હતી. તો અન્ય તાલુકામાં વરસાદના બદલે ગરમી વરસતા ખેડુતો
, શહેરીજનો વરસાદની કાગડોળે
રાહ જોઇ રહ્યા છે.

<

p class=”12News”>સુરત શહેર
અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાતા ખેડુતોમાં ખુશીનું મૌજુ ફરી
વળ્યુ હતુ.પરંતુ આગાહી વચ્ચે આજે બપોરે ૨ થી ૬ વાગ્યા સુધીના ચાર કલાકમાં બે ઇંચ વરસાદ
ઝીંકાયો હતો. આ સિવાય અન્ય તાલુકામાં મેઘરાજા શાંત રહ્યા હતા. સુરત શહેરમાં પણ મેઘરાજા
રીસાયેલા રહેતા અસહય ગરમી અને ઉકળાટનું મૌજુ ફરી વળતા શહેરનું તાપમાન ૩૨.૬ ડિગ્રી
, લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી,
હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા, હવાનું દબાણ ૧૦૦૫.૨
મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૬ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. ઉકાઇ
ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ રહેતા સપાટીમાં ઘટાડો થઇને ૩૨૫.૨૦ ફૂટ નોંધાઇ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s